ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત કયા વર્ષે આવ્યા ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત કયા વર્ષે આવ્યા ?





જવાબ = (A) 1915માં

 

2. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી ?





જવાબ = (C) 1920માં

 

3. સદવિચાર પરિવારના સ્થાપક કોણ હતા ?





જવાબ = (B) હરિભાઈ પંચાલ

 

4. મુનિશ્રી સંતબાલજીએ પ્રાયોગિક સંઘની સ્થાપના કયાં કરી હતી ?





જવાબ = (C) ગુંદી

 

5. ઠક્કરબાપાએ ભીલ સેવામંડળની સ્થાપના 1923માં કયાં કરી હતી ?





જવાબ = (D) દાહોદ

 

6. ગુજરાતના 'છોટે સરદાર' નું બિરુદ કોને મળેલ ?





જવાબ = (C) ડો. ચંદુભાઈ દેસાઈ

 

7. રક્તપિત્તનાં દર્દીઓની સારવાર માટે હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર ચોકડી પર સહયોગ કૃષ્ઠ સેવાયજ્ઞ ટ્રસ્ટની સ્થાપના કોણે કરી હતી ?





જવાબ = (A) સુરેશભાઈ સોની

 

8. હરિસિંહ ચાવડાએ બનાસકાંઠામાં લોકનિકેતન સંસ્થાની સ્થાપના કયાં કરી હતી ?





જવાબ = (D) રતનપુર

 

9. ગ્રામ સ્વરાજ સંઘ નીલપુરની સ્થાપના કયા જિલ્લામાં કરવામાં આવી હતી ?





જવાબ = (A) કચ્છ

 

10. 1959માં સર્વોદય મંડળ કયાં સ્થપાયું ?





જવાબ = (C) વડોદરા

 

11. રવિશંકર મહારાજને જાહેર જીવનમાં લાવનાર કોણ હતા ?





જવાબ = (A) મોહનલાલ પંડ્યા

 

12. કચ્છમાં હરિજન સેવક સંઘની સ્થાપના કયા વર્ષે થઈ ?





જવાબ = (B) 1934

 

13. મહારાજા સયાજીરાવે કયા પ્રાંતમાં પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવ્યું ?





જવાબ = (A) અમરેલી

 

14. ભગવદ્ ગોમંડલ કોશ કોની પ્રેરણાથી બહાર પડયો ?





જવાબ = (B) ભગવતસિંહ

 

15. કન્યા કેળવણી મફત અને ફરજિયાત કરનાર દેશનું પ્રથમ રજવાડું કહ્યું હતું ?





જવાબ = (D) ગોંડલ

 

16. ગાંધીજીએ કોના વિશે કહ્યું કે, તેઓ ભગવાં પહેર્યા વગર પોતાનો સંન્યાસ શોભાવી રહ્યા છે ?





જવાબ = (C) અમૃતલાલ ઠક્કર

 

17. 'ઘસાઈને ઉજળા થઈએ, બીજાના ખપમાં આવીએ' એ કોનો જીવનમંત્ર હતો ?





જવાબ = (C) રવિશંકર મહારાજ

 

18. રવિશંકર મહારાજની પ્રેરણાદાયી વાતો 'માણસાઈના દીવા' માં કોણે પ્રગટ કરી ?





જવાબ = (D) ઝવેરચંદ મેઘાણી

 

19. ગ્રામ દક્ષિણામૂર્તિની સ્થાપના આંબલામાં કોણે કરી હતી ?





જવાબ = (C) નાનાભાઈ ભટ્ટ

 

20. સર્વોદય આશ્રમ શાહપુરની સ્થાપના કોણે કરી ?





જવાબ = (A) અકબરભાઈ નાગોરી

 

21. રંગપુર ગામે આનંદનિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી ?





જવાબ = (B) હરિવલ્લભ પરીખ

 

22. સર્વોદય મંડળનું મુખપત્ર કયું હતું ?





જવાબ = (C) ભૂમિપત્ર

 

23. મજૂર મહાજન સંઘની સ્થાપના કયા વર્ષે થઈ ?





જવાબ = (A) 1917

 

24. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (D) માનવધર્મ સભા - ભાવનગર

 

25. 'સત્યપ્રકાશ' માસિકની સ્થાપના કયા વર્ષે કરાઈ હતી ?





જવાબ = (A) 1855

 

26. 'હિન્દુઓની પડતી' શીર્ષક હેઠળનું કાવ્ય કયા વર્ષે પ્રકાશિત થયું હતું ?





જવાબ = (B) 1866

 

27. હિન્દુ સમાજમાં બાળલગ્નની પ્રથા સામે કોણે ઝુંબેશ ચલાવી હતી ?





જવાબ = (B) નર્મદાશંકર

 

28. વનિતા વિશ્રામની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?





જવાબ = (A) 1923

 

29. 1939માં કયાં સર્વપ્રથમ આદિવાસી કન્યાઆશ્રમની સ્થાપના કરવામાં આવી ?





જવાબ = (D) દાહોદ

 

30. કયાં વિકાસગૃહની સ્થાપના કરાઈ ન હતી ?





જવાબ = (A) સુરેન્દ્રનગર

 

31. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (A) દાદા મેકરણ - સુરેન્દ્રનગર જિલ્લો

 

32. તલગાજરડા કયા જિલ્લામાં છે ?





જવાબ = (D) ભાવનગર

 

33. પુનિત મહારાજે કયુ લોકપ્રિય માસિક શરૂ કર્યું હતું ?





જવાબ = (C) જનકલ્યાણ

 

34. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (B) જેસલ- તોરણની સમાધી - મુન્દ્રા

 

35. આશ્રમના સેવકોમાં કોનો સમાવેશ થતો નથી ?





જવાબ = (D) અંબુભાઈ પુરાણી

 

36. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (D) સરોજબહેન પટેલ - સેવા

 

37. ભાલનળકાંઠાના પ્રાયોગિક સંઘના કોણ હતા ?





જવાબ = (A) નવલભાઈ શાહ

 

38. ભરૂચમાં સેવાશ્રમની સ્થાપના કોણે કરી હતી ?





જવાબ = (B) ડો. ચંદુલાલ દેસાઈ

 

39. કોનો સમાવેશ કચ્છના સેવકોમાં થતો નથી ?





જવાબ = (A) નારાયણ દેસાઈ

 

40. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (C) સર્વોદય આશ્રમ - વંથલી

 

41. 'ઘસાઈને ઊજળા થઈએ, બીજાને ખપમાં આવીએ' આ જીવનમંત્ર કોનો હતો ?





જવાબ = (B) રવિશંકર મહારાજ

 

42. ગુજરાતભરમાં ભૂદાન યજ્ઞનો સંદેશો પહોંચાડવાની જવાબદારી કોણે લીધી હતી ?





જવાબ = (C) રવિશંકર મહારાજ

 

43. ઠક્કરબાપા (અમૃતલાલ) ક્યાંની મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા ?





જવાબ = (D) મુંબઈ

 

44. સૌરાષ્ટ્રના કયા રાજ્યમાં ઝાડની ડાળી પણ કાપી શકતી ન હતી ?





જવાબ = (B) ગોંડલ

 

45. 1946માં ગાંધીજીના નોઆખલી પ્રવાસમાં તેમની સાથે કોણ હતું ?





જવાબ = (B) અમૃતલાલ ઠક્કર

 

46. સર્વોદય આશ્રમ શાહપુરની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી ?





જવાબ = (A) 1948

 

47. મહારાજા સયાજીરાવે કયા પ્રાંતમાં પ્રાથમિક શિક્ષણ ફરજીયાત બનાવ્યું હતું ?





જવાબ = (C) અમરેલી

 

48. સર્વોદય મંદિર તરવડાની સ્થાપના કોણે કરી હતી ?





જવાબ = (C) રતુભાઈ અદાણી

 

49. અખાત્રીજ ક્યારે મનાવાય છે ?





જવાબ = (B) વૈશાખ સુદ ત્રીજના

 

50. નાગપાંચમનો તહેવાર કયા મહિનામાં મનાવાય છે ?





જવાબ = (C) શ્રાવણ

Post a Comment

0 Comments