ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

કયો મેળો ગધેડાનાં વેચાણ માટે જાણીતો છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ગણેશ ચતુર્થી ક્યારે આવે છે ?





જવાબ = (D) ભાદરવા સુદ ચોથ

 

2. પ્રાચીન સમયમાં રાજા-મહારાજાઓની સવારી ક્યારે નીકળતી ?





જવાબ = (A) દશેરાએ

 

3. ભૂવાઓ સ્મશાનમાં જઈ સાધના ક્યારે કરે છે ?





જવાબ = (B) કાળીચૌદશે

 

4. ધનતેરસે કોની પૂજા કરવામાં આવે છે ?





જવાબ = (D) લક્ષ્મીની

 

5. પલ્લીનો ઊત્સવ કયાં ઊજવાય છે ?





જવાબ = (D) રૂપાલ

 

6. પતેતી કયા ધર્મનો તહેવાર છે ?





જવાબ = (C) પારસી

 

7. કયું પર્વ ક્ષમાપના પર્વ તરીકે પણ ઓળખાય છે ?





જવાબ = (B) સંવત્સરી

 

8. પંચવી એ કોનો નાગપૂજાનો ઉત્સવ છે ?





જવાબ = (D) આદિવાસીઓનો

 

9. વટસાવિત્રીનું પર્વ કોણ કરે છે ?





જવાબ = (B) પરણેલી સ્ત્રીઓ

 

10. ગણેશોત્સવ મનાવવાની શરૂઆત કોણે કરી ?





જવાબ = (C) બાલગંગાધર તિલકે

 

11. હોળી ક્યારે મનાવાય છે ?





જવાબ = (D) ફાગણ સુદ પૂનમના દિવસે

 

12. બાળકના જન્મ સમયે કઈ રીતે વધામણી અપાય છે ?





જવાબ = (B) થાળી વગાડીને

 

13. બાળકનું નામકરણ જન્મ પછીના કયા દિવસે કરવામાં આવે છે ?





જવાબ = (B) છઠ્ઠા

 

14. સવારના પહોરમાં કોણ બોલે તો મહેમાન આવે એવી માન્યતા છે ?





જવાબ = (C) કાગડો

 

15. કયું અપશુકન ગણાતું નથી ?





જવાબ = (C) સામે ગાય મળે

 

16. કયું યુગ્મ યોગ્ય જોડાયેલ નથી ?





જવાબ = (B) કચ્છીની - ચાંચવાળી પાઘડી

 

17. કયા પ્રદેશની રંગબેરંગી બાંધણીની પાઘડી વધુ જાણીતી છે ?





જવાબ = (C) ભાલ પ્રદેશ

 

18. જુદી જુદી જાતિઓની સ્ત્રીઓની ઓળખ માટે તેમની .......... અત્યંત ઉપયોગી બની રહે છે ?





જવાબ = (B) પહેરવેશ

 

19. કયા પ્રદેશની સ્ત્રીઓના આભાને બટનને બદલે દોરી હોય છે ?





જવાબ = (A) કચ્છ

 

20. કઈ કોમના વરરાજા માથે ઝગમગતો મુગટ મૂકે છે ?





જવાબ = (D) વણઝારા

 

21. કયા વેદમાં આવે છે કે જે સોનાનાં ઘરેણાં પહેરે છે તે અપવિત્ર ને પણ પવિત્ર કરે છે ?





જવાબ = (C) યજુર્વેદ

 

22. રામનોમી કયાં પહેરાય છે ?





જવાબ = (A) ડોકમાં

 

23. કાંબી-કડલાં કયાં પહેરાય છે ?





જવાબ = (C) પગમાં

 

24. તરણેતરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે ?





જવાબ = (D) સુરેન્દ્રનગર

 

25. હાજીપીરનો મેળો કયા જિલ્લામાં યોજાય છે ?





જવાબ = (A) કચ્છ

 

26. તરણેતરનો મેળો કયા મહિનામાં યોજાય છે ?





જવાબ = (C) ભાદરવો

 

27. પાંચાળ પ્રદેશ કયા જિલ્લામાં છે ?





જવાબ = (C) સુરેન્દ્રનગર

 

28. કચ્છમાં કયો મેળો યોજાતો નથી ?





જવાબ = (D) રફાળેશ્વરનો મેળો

 

29. માતૃશ્રાદ્ધ માટેનું પવિત્ર સ્થળ કયું છે ?





જવાબ = (A) સિદ્ધપુર

 

30. ભવનાથનો મેળો કયાં ભરાય છે ?





જવાબ = (B) જુનાગઢ

 

31. શ્રીકૃષ્ણ અને રુકમણિ લગ્નસમારંભ નિમિત્તે કયો મેળો યોજાય છે ?





જવાબ = (C) માધવપુરનો

 

32. નકળંગનો મેળો કયા જિલ્લામાં યોજાય છે ?





જવાબ = (A) ભાવનગર

 

33. કયો મેળો ગધેડાનાં વેચાણ માટે જાણીતો છે ?





જવાબ = (A) વૌઠાનો

 

34. માણેક ઠારી પૂનમનો મેળો કયાં ભરાય છે ?





જવાબ = (B) ડાકોર

 

35. ચુલ કોનો મેળો છે ?





જવાબ = (D) આદિવાસીઓ

 

36. ગળદેવનો મેળો કયા જિલ્લામાં યોજાય છે ?





જવાબ = (B) દાહોદ

 

37. અંબાજી કઈ પર્વતમાળામાં આવેલ છે ?





જવાબ = (D) અરવલ્લી

 

38. શામળાજી કયા જિલ્લામાં છે ?





જવાબ = (A) અરવલ્લી

 

39. કિન્નરોની ગાદી કયાં આવેલી છે ?





જવાબ = (D) બહુચરાજી

 

40. કાયાવરોહણ કયા જિલ્લામાં છે ?





જવાબ = (B) વડોદરા

 

41. કોટેશ્વર કયા ધર્મનું તીર્થસ્થાન છે ?





જવાબ = (D) હિંદુ

 

42. કયું ચારધામ યાત્રાધામોમાંનું એક છે ?





જવાબ = (A) દ્વારકા

 

43. શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ કયાં થયો હતો ?





જવાબ = (C) ભાલકા તીર્થ

 

44. ઉત્કંઠેશ્વર મહાદેવનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે ?





જવાબ = (D) વાત્રક

 

45. ગોપનાથ તીર્થધામ કયા જિલ્લામાં આવેલું છે ?





જવાબ = (B) ભાવનગર

 

46. ભાડભૂતમાં દર કેટલા વર્ષે કુંભમેળાનું આયોજન થાય છે ?





જવાબ = (D) અઢાર

 

47. ગઢડા સ્વામિનારાયણ કયા જિલ્લામાં આવેલું છે ?





જવાબ = (A) બોટાદ

 

48. ગુજરાતમાંનું એકમાત્ર સીનેગોગ અમદાવાદમાં કયા વર્ષે બંધાયું હતું ?





જવાબ = (B) 1934

 

49. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (C) દિવાસો - શ્રાવણ વદ અમાસ

 

50. કયું યુગ્મ સાચું જોડાયેલ છે ?





જવાબ = (C) ગાંધીનગર - અક્ષરધામ

Post a Comment

0 Comments