ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાન્ત-પ્રદેશ ભાગ-સીમાં હતો





જવાબ = (D) કચ્છ

 

2. ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?





જવાબ = (D) શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર

 

3. ઠક્કરબાપા શાના માટે જાણીતા છે ?





જવાબ = (B) આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગ માટેનું કાર્ય

 

4. અલ્લાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો છે





જવાબ = (C) કાન્હદડે પ્રબંધ

 

5. મહારાજ લાયબેલ કેસને સંલગ્ન સમયગાળો કયો હતો ?





જવાબ = (C) ઈ.સ. 1861-1862

 

6. ગુજરાતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?





જવાબ = (A) ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા

 

7. ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્કિયોલોજીકલ એન્ડ એન્ટીકવેરીયન સર્વેની સ્થાપના ઇ.સ. 1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ?





જવાબ = (B) તખતસિંહજી

 

8. નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો ?
(1) ખંડેરાવ ગાયકવાડ
(2) ગોવિંદરાવ ગાયકવાડ
(3) ગણપતરાવ ગાયકવાડ
(4) આનંદરાવ ગાયકવાડ





જવાબ = (A) 2, 4, 3, 1

 

9. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ?





જવાબ = (C) ઈ.સ.1949

 

10. અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ?





જવાબ = (A) ઈ.સ. 1915

 

11. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ?





જવાબ = (C) બળવંતરાય મહેતા

 

12. 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલિન થઇ હતી ?





જવાબ = (A) સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર

 

13. હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું ?





જવાબ = (D) લોથલ

 

14. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ 'ધોળાવીરા' ક્યા જિલ્લામાં આવેલ છે ?





જવાબ = (B) કચ્છ

 

15. મોઢેરાનું સૂર્યમંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?





જવાબ = (B) ભીમદેવ - 1

 

16. પાટણની પ્રસિદ્ધ 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ?





જવાબ = (A) રાણી ઉદયમતી

 

17. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?





જવાબ = (D) કુત્બુદ્દીન અહમદશાહ

 

18. ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?





જવાબ = (C) સાયજીરાવ ગાયકવાડ

 

19. દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ?





જવાબ = (A) 12 માર્ચ, 1930

 

20. ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવેલ છે ?





જવાબ = (C) ખેડા સત્યાગ્રહ

 

21. 'આર્ય સમાજ' ની શરૂઆત ક્યા થઈ ?





જવાબ = (D) મહારાષ્ટ્ર

 

22. મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ?





જવાબ = (D) ચાંપાનેર

 

23. પાટણનાં પટોળાની કલા ક્યા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?





જવાબ = (A) સિદ્ધરાજ જયસિંહના

 

24. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ?





જવાબ = (C) રાજસ્થાન

 

25. 'હું કાગડા કૂતરાંને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મુકનાર નથી' આવું કોણે કહ્યું ?





જવાબ = (A) ગાંધીજી

 

26. સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોળાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?





જવાબ = (D) કચ્છ

 

27. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં ક્યાં કુંડની નજીક આવેલો છે ?





જવાબ = (C) દામોદર કુંડ

 

28. શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા ?





જવાબ = (A) પોરબંદર

 

29. સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું ?





જવાબ = (B) કર્ણદેવ

 

30. મહેમુદ 'બેગડો' કેમ કહેવાય છે ?





જવાબ = (D) તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી

 

31. ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?





જવાબ = (B) મોરારજી દેસાઈ

 

32. સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે ?





જવાબ = (D) લોથલ

 

33. ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા ?





જવાબ = (D) સંજાણ

 

34. ગાંધીજીએ ક્યારે દાંડીકૂચ કરી ?





જવાબ = (B) ઈ.સ. 1930

 

35. ગુજરાતનો સ્થાપના દિન કયો છે ?





જવાબ = (A) 1 મે, 1960

 

36. મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાખવામાં આવ્યો હતો ?





જવાબ = (A) ઔરંગઝેબ

 

37. ભારતના સ્વાતંત્ર સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.
(a) સ્વતંત્રતા અખબાર                    (1) ઈમામ સાહેબ
(b) ડુંગળી ચોર                                (2) ઈચ્છારામ દેસાઈ
(c) ધરાસણા મીઠાનો સત્યાગ્રહ        (3) શ્યામજીકૃષ્ણ વર્મા
(d) ધ ઇન્ડિયન હોમરૂલ સોસાયટી   (4) મોહનલાલ પંડ્યા





જવાબ = (B) c-1,a-2,d-3,b-4

 

38. ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?





જવાબ = (B) કોચરબ આશ્રમ

 

39. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌપ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?





જવાબ = (D) (A), (B) અને (C) ત્રણેયમાંથી એક પણ નહીં

 

40. "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?





જવાબ = (D) જયપ્રકાશ નારાયણ

 

41. ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ?





જવાબ = (D) ધ્રોલ

 

42. ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો.





જવાબ = (A) લીમડી

 

43. આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.





જવાબ = (D) ત્રિભુવનદાસ પટેલ

 

44. ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?





જવાબ = (C) દાંડી યાત્રા

 

45. ગુજરાત રાજ્યમાં રન ફોર યુનિટી કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે ?





જવાબ = (C) 31 ઓક્ટોબર

 

46. ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર અહમદનગર આજે કયા નામથી ઓળખાય છે ?





જવાબ = (D) હિંમતનગર

 

47. ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ?





જવાબ = (B) માધવસિંહ સોલંકી

 

48. દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?





જવાબ = (C) સવિનય કાનૂન ભંગ

 

49. ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?





જવાબ = (C) ઇન્દુમતીબેન શેઠ

 

50. ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ કયાં આવેલો છે ?





જવાબ = (B) બારડોલી

Post a Comment

0 Comments