ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. કયો સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે ?
જવાબ = કુમારપાળ

2. કલિકાલસર્વજ્ઞ તરીકે કોણ ઓળખાતું હતું ?
જવાબ = હેમચંદ્રાચાર્ય

3. સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો ?
જવાબ = ત્રિભુવનપાળ

4. વસ્તુપાળ-તેજપાળે કયાં સ્થળે જૈન દેરાસરોના નિર્માણમાં વસ્તુપાળ-તેજપાળ ઉપરાંત કોનો મહત્વનો ફાળો છે ?
જવાબ = તેજપાળની પત્ની અનુપમાદેવી અને વસ્તુપાળની પત્ની લલિતાદેવી

5. જગડુશા નામના દાનવીર શેઠ કોના શાસનકાળ દરમિયાન થઈ ગયા ?
જવાબ = વિસળદેવ વાઘેલાના

6. માધવ કોનો મંત્રી હતો ?
જવાબ = કર્ણદેવ વાઘેલાનો

7. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો ?
જવાબ = કર્ણદેવ વાઘેલા

8. ગુજરાતમાં સલ્તનતકાળનો ઈતિહાસ કયાં ગ્રંથમાંથી મળે છે ?
જવાબ = મિરાતે અહમદી

9. અમદાવાદની જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી ?
જવાબ = અહમદશાહે

10. મહંમદ બેગડાનું મૂળ નામ શું હતું ?
જવાબ = ફતેહખાં

11. અમૃતવર્ષીની વાવ ક્યાં આવેલી છે ?
જવાબ = અમદાવાદ

12. સૌથી વધુ અભયારણ્યો કયાં જિલ્લામાં આવેલા છે ?
જવાબ = કચ્છ

13. મહેરજી પુસ્તકાલય ક્યાં આવેલું છે ?
જવાબ = નવસારી

14. ધનીયા અભયારણ્ય કયાં જિલ્લામાં આવેલું છે ?
જવાબ = અમરેલી

15. નીલકા નદી કયાં જિલ્લામાં વહે છે ?
જવાબ = બોટાદ

16. નડાબેટ કયાં જિલ્લામાં આવેલું છે ?
જવાબ = બનાસકાંઠા

17. વાડીનાર બંદર કયાં આવેલું છે ?
જવાબ = દેવભૂમિ દ્વારકા

18. મુક્તેશ્વર સિંચાઇ યોજના કઇ નદી પર છે ?
જવાબ = સરસ્વતી

19. પારનેરાની ટેકરીઓ કયાં જિલ્લામાં આવેલી છે ?
જવાબ = વલસાડ

20. અમર પેલેસ ક્યાં આવેલો છે ?
જવાબ = વાંકાનેર

21. વસંત પંચમી ક્યારે આવે છે ?
જવાબ = મહા સુદ પાંચમ

22. રામનવમી ક્યારે ઉજવાય છે ?
જવાબ = ચૈત્ર સુદ - નોમ

23. નાળિયેરી પૂર્ણિમા ક્યારે આવે છે ?
જવાબ = શ્રાવણની પૂર્ણિમા

24. રક્ષાબંધન ક્યારે આવે છે ?
જવાબ = શ્રાવણની પૂર્ણિમા

25. રેંટિયા બારસ ક્યારે આવે છે ?
જવાબ = ભાદરવા વદ બારસ

26. મહાશિવરાત્રીનો તહેવાર ક્યારે મનાવવામાં આવે છે ?
જવાબ = મહા વદ તેરસ

27. મહાવીર જયંતિ ક્યારે ઉજવાય છે ?
જવાબ = ચૈત્ર સુદ તેરસ

28. બુદ્ધ જયંતિ ક્યારે ઉજવાય છે ?
જવાબ = વૈશાખ પૂર્ણિમા

29. હનુમાન જયંતિ ક્યારે ઉજવાય છે ?
જવાબ = ચૈત્ર પૂર્ણિમા

30. અખાત્રીજ ક્યારે આવે છે ?
જવાબ = વૈશાખ સુદ ત્રીજ

31. પારિજાત કયાં રંગનો તારો છે ?
જવાબ = લાલ

32. બહેરા માણસોને સાંભળવામાં મદદ કરતું સાધન એટલે .......
જવાબ = એડિફોન

33.લિપ સેકન્ડ છેલ્લે કયાં વર્ષે ઉમેરવામાં આવેલ હતી ?
જવાબ = 31 ડિસેમ્બર, 2008

34. ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
જવાબ = સી.વી. રામન

35. ભારતના કયાં વૈજ્ઞાનિકને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે ?
જવાબ = એ. પી. જે. અબ્દુલ કલામ

36. મકાનની છત પર પ્લાસ્ટિક નાખી રોપા રોપવાની પદ્ધતિને શું કહે છે ?
જવાબ = ગ્રેવલ કલ્ચર પદ્ધતિ

37. બ્રેડ, બિસ્કીટ કે કેક બનાવવા કઈ ફૂગ ઉપયોગી છે ?
જવાબ = યીસ્ટ

38. દાદર, ખરજવું શાનાથી થાય છે ?
જવાબ = ફૂગ

39. માદા પ્રજનનકોષોને શું કહે છે ?
જવાબ = અંડકોષ

40. ટ્રાન્સીસ્ટરમાં કઈ ધાતુ વપરાય છે ?
જવાબ = સિલીકોન

41. લોકસભામાં ખરડો પસાર થાય બાદ કોની સહી થાય છે ?
જવાબ = સ્પીકરની

42. કોની સહીથી ખરડો કાયદો બને છે ?
જવાબ = રાષ્ટ્રપતિની

43. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે ?
જવાબ = વડાપ્રધાન

44. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?
જવાબ = 22

45. જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે ?
જવાબ = લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો

46. જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે ?
જવાબ = વિરોધપક્ષના નેતા

47. જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે ?
જવાબ = રાષ્ટ્રપતિ

48. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?
જવાબ = 30

49. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂંક કોણ કરે છે ?
જવાબ = રાષ્ટ્રપતિ

50. સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશની નિવૃતિ કેટલી હોય છે ?
જવાબ = 65 વર્ષ

Post a Comment

0 Comments