ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

કયા ભગવાને માતૃશ્રાદ્ધ સિદ્ધપુરમાં કરેલું હોવાનું મનાય છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (D) શીખો - પર્યુષણ

 

2. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (B) રવેચી - જામનગર જિલ્લો

 

3. કયું યુગ્મ સાચું જોડાયેલ છે ?





જવાબ = (A) સોમનાથ - જ્યોતિર્લિંગ

 

4. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (D) શ્રીરંગ અવધૂત - ભાડભૂત

 

5. ભર્તૃહની ગુફા ક્યાં આવેલી છે ?





જવાબ = (A) ગિરનાર

 

6. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (C) ભાડભૂત - તાપી તીરે

 

7. કયું યુગ્મ સાચું જોડાયેલ છે ?





જવાબ = (A) ઉદવાડા - પારસીઓનું તીર્થ

 

8. કયું વ્રત કુંવારી કન્યાઓ ઉજવતી નથી ?





જવાબ = (C) વટ સાવિત્રી

 

9. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (A) દામણી - પગમાં

 

10. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (D) હાથમાં - કડલા

 

11. સોના-ચાંદીના છડા કયાં પહેરાય છે ?





જવાબ = (D) પગમાં

 

12. કણકી ઘરેણું કઈ સ્ત્રીઓ પહેરે છે ?





જવાબ = (B) રબારણો

 

13. દ્રોપદીના સ્વયંવરના સ્થળે કયો મેળો યોજાય છે ?





જવાબ = (D) તરણેતરનો

 

14. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (C) રવેચી માતાનો મેળો - અષાઢ માસમાં

 

15. શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે ?





જવાબ = (B) મેશ્વો

 

16. સાત નદીઓના સંગમ પર કયો મેળો ભરાય છે ?





જવાબ = (C) વૌઠાનો મેળો

 

17. કયો આદિવાસીઓનો મેળો નથી ?





જવાબ = (D) માધવપુર

 

18. ખોડિયાર માતાનું સ્થાનક કયા જિલ્લામાં આવેલું છે ?





જવાબ = (C) ભાવનગર

 

19. ભક્ત બોડાણા સાથે કહ્યું તીર્થ સંકળાયેલ છે ?





જવાબ = (D) ડાકોર

 

20. ફાગણ સુદ પૂનમ એટલે .......





જવાબ = (B) હોળી

 

21. કયા ભગવાને માતૃશ્રાદ્ધ સિદ્ધપુરમાં કરેલું હોવાનું મનાય છે ?





જવાબ = (C) પરશુરામ

 

22. ગરીબદાસજીનો મેળો કચ્છના કયા તાલુકામાં યોજાય છે ?





જવાબ = (D) ભચાઉ

 

23. 'ગ્રેસ પંચ' ની રચના કયા દેશમાં કરવામાં આવેલ હતી ?





જવાબ = (D) અમેરિકા

 

24. વહીવટી સિદ્ધાંતોને વહીવટી કહેવતો તરીકે ઓળખાનાર વહીવટ શાસ્ત્રી કોણ હતા ?





જવાબ = (C) પ્રો. હર્બટ સાયમન

 

25. ભારતના રાજ્ય બંધારણમાં જોગવાઈ કર્યા મુજબ પંચાયતી રાજની સંસ્થાઓ કેટલાં સ્તરની છે ?





જવાબ = (A) 3

 

26. ભારતના બંધારણમાં જોગવાઈ કર્યા મુજબ શહેરી વિસ્તારની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કેટલાં સ્તરની છે ?





જવાબ = (A) 3

 

27. ભ્રષ્ટાચાર નાબુદી માટેની એજન્સીઓમાં નીચેના પૈકી કઈ એજન્સી ગણાતી નથી ?





જવાબ = (D) નાણાં કમિશન

 

28. ભારતની લોકસભા-વિધાનસભાની ચૂંટણી પદ્ધતિમાં કયો નવો સુધારો દાખલ કરવામાં આવેલ છે





જવાબ = (A) EVMમાં NOTAનું નવું બટન ઉમેરીને

 

29. કેમેરાવાદી વિચારકોમાં કોનું નામ આગળ પડતું છે ?





જવાબ = (B) જ્યોર્જ ઝીંક

 

30. જાહેર વહીવટમાં ઈ-ગવર્નન્સની પદ્ધતિમાં નીચેના પૈકી શેનો ઉપયોગ જરૂરી હોતો નથી ?





જવાબ = (A) સ્ટેશનરી

 

31. રચના, બંધારણ અને નિર્ણય પ્રક્રિયામાં નીચેના પૈકી કઈ સંસ્થા વિસ્તૃત ગણાય છે ?





જવાબ = (B) રાષ્ટ્રીય વિકાસ પરિષદ

 

32. આયોજનપંચનો કયો હોદ્દો પૂર્ણકાલીન છે ?





જવાબ = (D) આયોજનપંચના ઉપાધ્યક્ષનો

 

33. આદર્શ ગ્રામ યોજનામાં ગામ પસંદ કરવાનો નિર્ણય કોણે લેવાનો હોય છે ?





જવાબ = (A) સંસદ સભ્યએ

 

34. સ્વતંત્રતા બાદ ભારત સરકારે કયા પ્રકારની અર્થવ્યવસ્થા પસંદ કરી છે ?





જવાબ = (C) મિશ્રિત

 

35. નીચેનામાંથી કયું યોજના આયોગનું કાર્ય નથી ?





જવાબ = (B) જનામાં ફેરબદલ

 

36. નીચેનામાંથી કઈ યોજના કેન્દ્રીય યોજના નથી ?





જવાબ = (A) રાજ્ય વિકાસ યોજના

 

37. સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના કયા વર્ષમાં શરૂ થઈ ?





જવાબ = (D) વર્ષ - 1994-95

 

38. સંઘ-રાજ્ય વ્યવસ્થા બંધારણના કયા લક્ષણ (સ્વરૂપ) ઉપર આધારિત છે ?





જવાબ = (D) સમવાયતંત્રી શાસનવ્યવસ્થા

 

39. કોઈ રાજ્યનાં મુખ્ય સચિવપદે કોને નીમવા તે અંગેની સત્તા કોણ ધરાવે છે ?





જવાબ = (C) રાજ્યના મુખ્યમંત્રી

 

40. બંધારણ ઘડાયા પહેલાં કઈ અખિલ ભારતીય સેવાનું અસ્તિત્વ ભારતમાં ન હતું ?





જવાબ = (C) Indian Foreign Service

 

41. ગ્રામ્યવિકાસ અંગેના મહત્વના વિચારો નીચેના પૈકી કોણે રજુ કર્યા છે ?





જવાબ = (A) મહાત્મા ગાંધીજી

 

42. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજના સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે ?





જવાબ = (C) 50 ટકા

 

43. ગ્રામ સભામાં કોનો સમાવેશ થાય છે ?





જવાબ = (B) ગામના પુખ્ત વયના નાગરિકો જેમને મત આપવાનો અધિકાર હોય

 

44. જિલ્લા પંચાયતના વહીવટી અધિકારી કોણ હોય છે ?





જવાબ = (D) જિલ્લા વિકાસ અધિકારી

 

45. જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી ઉપર દેખરેખ રાખનાર ઉપરી અધિકારી સામાન્ય રીતે કોને ગણવામાં આવે છે ?





જવાબ = (D) વિકાસ કમિશનર

 

46. શહેરના વહીવટ માટે ભારતમાં સૌપ્રથમ કયા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થઈ હતી ?





જવાબ = (C) મદ્રાસ

 

47. શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા નીચેના પૈકી કયો વેરો વસુલ કરવામાં આવતો નથી ?





જવાબ = (D) VAT

 

48. રક્ષાશક્તિ યુનિવર્સિટી કયા જિલ્લામાં આવેલ છે ?





જવાબ = (B) ગાંધીનગર

 

49. CBIની કામગીરી કયા કાયદા હેઠળ મળેલ સત્તાના આધારે કરવામાં આવે છે ?





જવાબ = (B) ધી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-1946

 

50. બ્રિટિશ શાસન દરમિયાન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વહીવટી માળખાની સૌપ્રથમ સ્થાપના કરવાનો શ્રેય કોના ફાળે જાય છે ?





જવાબ = (D) લોર્ડ રિપન

Post a Comment

0 Comments