ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ચંદ્રની સપાટી નો કેટલો ભાગ પૃથ્વી પરથી અદૃશ્ય રહે છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરૂ છે ?
જવાબ = ચંદ્રગુપ્ત મૌર્યના

2. મૈત્રક વંશ ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ = ભટ્ટાર્કે

3. મૈત્રક વંશનો કુળ ધર્મ કયો હતો ?
જવાબ = શૈવ

4. મૈત્રક શાસકો ની રાજધાની કઈ હતી ?
જવાબ = વલ્લભી (112-686)

5. ચીની મુસાફર હ્યુએન સંગની ગુજરાત મુલાકાત વખતે કયો રાજા રાજ્ય કરતો હતો ?
જવાબ = ધ્રુવસેન બીજો

6. મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો ?
જવાબ = આરબોના હુમલાઓ દ્વારા

7. મૈત્રક યુગમાં સંસ્કૃતમાં 'રાવણવધ' મહાકાવ્યની રચના કરનાર કવિ નું નામ શું હતું ?
જવાબ = કવિ ભટ્ટી

8. રાષ્ટ્રકુટો ની રાજધાની કયા સ્થળે હતી ?
જવાબ = ખેટક

9. કયો સમય અનુમૈત્રક કાળ તરીકે ઓળખાય છે ?
જવાબ = 788 થી 942

10. ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણયુગ તરીકે ગણાય છે ?
જવાબ = સોલંકી યુગ

11. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે ?
જવાબ = ૧ લી મે

12. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
જવાબ = ગીરનો સિંહ

13. ગુજરાતનું રાજ્ય પંખી કયું છે ?
જવાબ = સુરખાબ

14. ગુજરાત કેટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલો છે ?
જવાબ = ૨૦.૧° થી ૨૪.૭° ઉત્તર અક્ષાંશ અને ૬૮.૪° થી ૭૪.૪° પૂર્વ રેખાંશ

15. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે ?
જવાબ = ૧,૯૬,૦૨૪ ચો. કિમી.

16. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?
જવાબ = કચ્છ

17. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ?
જવાબ = ડાંગ

18. વસ્તી પ્રમાણે ગુજરાત નો ભારતમાં કેટલા મો ક્રમાંક છે ?
જવાબ = નવમો

19. ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે ?
જવાબ = દાહોદ

20. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે ?
જવાબ = અમદાવાદ

21. હઠીસિંહના દહેરાં નું બાંધકામ કરનાર સ્થપતિ પ્રેમચંદ સલાટ નો જન્મ કયાં થયો હતો ?
જવાબ = ધ્રાંગધ્રાં

22. કનુ દેસાઈ નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = ચિત્રકલા

23. પ્રભાશંકર સોમપુરા નું નામ કયા ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = સ્થાપત્ય

24. ગાંધીનગરના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવનાર શિલ્પી નું નામ શું છે ?
જવાબ = બાલકૂષ્ણ દોશી

25. સંગીતપ્રેમી મહારાણા જયવંતસિંહજી ક્યાંના રાજવી હતા ?
જવાબ = સાણંદ

26. બીજલ બારોટ નું નામ કયા લોકવાઘ સાથે જોડાયેલું છે ?
જવાબ = રાવણ હથ્થો

27. કેખુશરૂ કાબરજીનું પ્રદાન કયા ક્ષેત્રમાં વિશેષ રહેલું છે ?
જવાબ = ગુજરાતી રંગભૂમિ

28. 'ગુજરાતમાં કલાના પગરણ' કોની આત્મકથા છે ?
જવાબ = રવિશંકર રાવળ

29. શ્રીમતી મહેરબેન કોન્ટ્રાક્ટર નું નામ કયા છે તે જાણીતું છે ?
જવાબ = પપેટ કલા

30. 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?
જવાબ = જયશંકર સુંદરી

31. સૌરમંડળનો આંતરિક ગ્રહ કયો નથી ?
જવાબ = ગુરુ

32. પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
જવાબ = શુક્ર

33. સૌર મંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે ?
જવાબ = બુધ

34. સૌર મંડળમાં કયો લઘુગ્રહ નથી ?
જવાબ = સાઈરસ

35. ચંદ્રની સપાટી નો કેટલો ભાગ પૃથ્વી પરથી અદૃશ્ય રહે છે ?
જવાબ = 41

36. વાહનની ગતિ જાણવા ના સાધન ને શું કહે છે ?
જવાબ = ઓડોમીટર

37. સૂર્યગ્રહણ ક્યારે થાય છે ?
જવાબ = ચંદ્ર અને સૂર્ય પૃથ્વીની વચ્ચે આવે ત્યારે

38. સૌથી હલકું તત્વ કયું છે ?
જવાબ = હાઈડ્રોજન

39. રાવત ભાટા પરમાણુ ઊર્જા ઉત્પાદન કેન્દ્ર ક્યાં રાજ્યમાં આવેલું છે ?
જવાબ = રાજસ્થાન

40. સુવર્ણ મુદ્રા કેટલા કેરેટ ની હોય છે ?
જવાબ = 22

41. ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે ?
જવાબ = કેબિનેટ મિશન યોજના

42. બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી ?
જવાબ = 9 ડીસેમ્બર, 1946

43. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા ?
જવાબ = ડો.રાજેન્દ્ર પ્રસાદ

44. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા ?
જવાબ = ડો.આંબેડકર

45. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું ?
જવાબ = 26 નવેમ્બર, 1949

46. બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો ?
જવાબ = 2 વર્ષ, 11 માસ, 18 દિવસ

47. બંધારણમાં કેટલા અનુચ્છેદ છે ?
જવાબ = 395

48. બંધારણમાં કેટલા પરિશિષ્ટ છે ?
જવાબ = 12

49. બંધારણ વિષે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો ?
જવાબ = એમ.એન.રોય

50. ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે ?
જવાબ = જવાહરલાલ નહેરુ

Post a Comment

0 Comments