ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલી છે ?





જવાબ = (C) સૂરકોટડા

 

2. 19મી સદીના મધ્યમાં ગુજરાતના કયા રજવાડાએ જાહેર બાંધકામ અને શિક્ષણ ખાતાની સ્થાપના કરી ?





જવાબ = (A) બરોડા

 

3. ગુજરાત પંચાયત અધિનિયમ 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ?





જવાબ = (D) 1 એપ્રિલ, 1963

 

4. 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ?





જવાબ = (D) જુનાગઢ

 

5. સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ?





જવાબ = (C) ખંભાત

 

6. મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ?





જવાબ = (B) ખેડા સત્યાગ્રહ

 

7. બ્રિટિશકાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્યમથક કયું હતું ?





જવાબ = (A) અમદાવાદ

 

8. ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં ક્યા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી ?





જવાબ = (A) હ્યુ એન ત્સાંગ

 

9. યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો ?





જવાબ = (A) સિધ્ધરાજ

 

10. ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ?





જવાબ = (A) મોહનલાલ પંડ્યા

 

11. ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ?





જવાબ = (B) મિર્ઝા અઝીઝ કોકા

 

12. નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહો (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ?





જવાબ = (A) મોરબી (મુવી) અને લીબડી

 

13. માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ?





જવાબ = (C) દુર્ગારામ મહેતા

 

14. મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ ક્યા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ?





જવાબ = (B) દાદાભાઈ નવરોજી

 

15. નીચેના પૈકી ક્યા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા ?





જવાબ = (C) મૈત્રક

 

16. ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ?





જવાબ = (C) ચંદ્રગુપ્ત- II

 

17. કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ?





જવાબ = (D) મોરબીના વાઘજી- II

 

18. પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા ખાન બહાદુર મેડલ દ્વારા પુરસ્કૂત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો.





જવાબ = (A) શેઠ નવરોજી પેસ્તનજી વકીલ

 

19. એ નગરશેઠ કે જેમણે ઇ.સ. 1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લુંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી (Ransom) આપી.





જવાબ = (C) શેઠ ખુશાલચંદ

 

20. 'ભાવનગર દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?





જવાબ = (C) ભાવસિંહજી- II

 

21. ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી ?





જવાબ = (C) કુમારપાળ

 

22. ગુજરાતના નીચેના પૈકી કયા સુલતાને માળવા જીત્યું ?





જવાબ = (C) બહાદુરશાહ

 

23. નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.
(1) ભીમદેવ- I
(2) કુમારપાળ
(3) સિદ્ધરાજ
(4) દુર્લભરાજ





જવાબ = (B) 4,1,3,2

 

24. નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કાળના નથી ?





જવાબ = (D) ગોપનું મંદિર

 

25. ગુજરાતના કયા શાસકે મહંમદ ઘોરીને મોતી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઇ કરી ?





જવાબ = (C) ભીમા- II (ભોલા-ભીમા)

 

26. 1857ના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ગુજરાતમાં બ્રિટીશ રાજને ગુજરાતના નીચેના પૈકી કયા શાસકોનું સમર્થન મળતું રહ્યું કે જેમાં આમનો સમાવેશ થાય છે ?
(I) બરોડાના ગાયકવાડ
(II) ઈડરના રાજા
(III) રાજપીપળાના રાજા
(IV) નવાનગરના જામ
(V) રાજકોટના ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી-I





જવાબ = (A) I, II અને III

 

27. 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ?





જવાબ = (A) ડભોઈ

 

28. ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ .......... હતું.





જવાબ = (A) બૈજુ

 

29. કાઠિયાવાડનાં સંયુક્ત રાજ્યો (સૌરાષ્ટ્ર) ........... રોજ અસ્તિત્વમાં આવ્યું.





જવાબ = (C) 15 ફેબ્રુઆરી 1948

 

30. આરબ હુમલાખોરો દ્વારા ઇ.સ. 725માં નાશ કરાયા બાદ ઇ.સ. 815માં સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કોણે કર્યું ?





જવાબ = (C) નાગભટ્ટ-II

 

31. ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ?





જવાબ = (D) બહાદુરશાહ

 

32. જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?





જવાબ = (A) સમુદ્રગુપ્ત

 

33. ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા ?





જવાબ = (A) આર.એસ.બીસ્ત

 

34. જૂનાગઢનું સુદર્શન તળાવ ક્યા કાળ દરમિયાન બંધાયું હતું ?





જવાબ = (D) મૌર્ય

 

35. ગિરનારનો શિલાલેખ ......... સમયનો છે.





જવાબ = (D) મૌર્ય

 

36. જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?





જવાબ = (A) જેમ્સ ટોડ

 

37. ગુજરાતની પૂર્વ-મધ્યકાલીન રાજધાની અણહીલવાડ પાટણનો પાયો ........... એ નાખ્યો હતો ?





જવાબ = (C) ચાવડાઓ

 

38. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?





જવાબ = (C) ગાંધીજી

 

39. ગુજરાતમાં ક્યા કાળના શિલ્પો બહુ જૂજ માત્રામાં પ્રાપ્ત થયા છે ?





જવાબ = (A) શુંગ કાલીન

 

40. નીચેના પૈકી કઈ સ્ત્રીઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ?
(1) કસ્તુરબા
(2) મણીબેન પટેલ
(3) મુદુલા સારાભાઈ
(4) પુષ્પાબેન મહેતા





જવાબ = (C) ફક્ત 1, 2 અને 3

 

41. મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા ........... વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી.





જવાબ = (A) વડાપ્રધાન જવાહરલાલ નહેરુ

 

42. ગુજરાતના નીચેના વંશોને સમયાનુંક્રમમાં ગોઠવો.
(I) મૈત્રક
(II) યાદવ
(III) સોલંકી
(IV) ચાવડા





જવાબ = (A) II, I, IV, III

 

43. 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ?





જવાબ = (C) કટોકટી-1975

 

44. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા થયું હતું ?





જવાબ = (B) શ્રી શારદા મુખર્જી

 

45. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખ્યપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.
(a) નવજીવન સાપ્તાહિક (1) ઉકાભાઈ પ્રભુદાસ
(b) ધી ઇન્ડિયન હોમરૂલ સોસાયટી (2) નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
(c) પ્રજા હિતવર્ધક સભા (3) મોહનદાસ ગાંધી
(d) બોંબ બનાવવાની રીતો બતાવતી પુસ્તકા (4) શ્યામજીકૃષ્ણ વર્મા





જવાબ = (A) c-1, a-3, b-4, d-2

 

46. ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નાગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એક સંસ્કૃતિના અવશેષ પહેલા પહેલા ક્યાં જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?





જવાબ = (A) સુરેન્દ્રનગર જીલ્લો

 

47. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ?





જવાબ = (B) અમૃતલાલ ઠક્કર

 

48. 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?





જવાબ = (D) ડાહ્યાભાઈ મહેતા

 

49. એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?





જવાબ = (A) વડોદરા

 

50. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ કયા અત્યંજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?





જવાબ = (C) દૂદાભાઈ-દાનીબહેન

Post a Comment

0 Comments