ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

કયું શહેર પુસ્તકોની નગરી કહેવાય છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. કર્ણદેવ સોલંકીએ ક્યાંના ભીલ રાજાને હરાવ્યો હતો ?
જવાબ = આસાવલીના રાજાને

2. જયસિંહની માતા નું નામ શું હતું ?
જવાબ = મીનળદેવી

3. સિદ્ધરાજ જયસિંહ કટલી ઉંમરે પટણની રાજગાદી પર બેઠા હતા ?
જવાબ = ત્રણ વર્ષ

4. સોમનાથ મંદિરનો જાત્રાળુ વેરો કોણે બંધ કરાવ્યો ?
જવાબ = મીનળદેવી

5. 'સિદ્ધહેમ' નામનો વ્યાકરણ ગ્રંથ કોણે લખ્યો હતો ?
જવાબ = હેમચંદ્રાચાર્ય

6. ઢોલકનું માલવ તળાવ કોણે બંધાવ્યું હતું ?
જવાબ = મીનળદેવીએ

7. મુંજાલ, ઉદયણ અને શાંતુ મહેતા જેવા બાહોશ મંત્રીઓ કોના દરબારમાં હતા ?
જવાબ = સિદ્ધરાજ જયસિંહ

8. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?
જવાબ = સિદ્ધરાજ જયસિંહ

9. બર્બરક રાક્ષસને કોણે વશ કર્યો હતો ?
જવાબ = સિદ્ધરાજ જયસિંહ

10. કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો હતો ?
જવાબ = જૈન

11. રાજસ્થલી પરિયોજના કઈ નદી પર છે ?
જવાબ = શેત્રુંજી

12. કયું શહેર પુસ્તકોની નગરી કહેવાય છે ?
જવાબ = નવસારી

13. વધઈ બોટાજિકલ ગાર્ડન કયાં જીલ્લામાં આવેલો છે ?
જવાબ = ડાંગ

14. ગુજરાત માંથી નીકળતી સૌથી લાંબી નદી કઈ છે ?
જવાબ = ભાદર

15. પીરમ બેટ કયાં જિલ્લાના દરિયાકિનારે છે ?
જવાબ = ભાવનગર

16. ત્રિકમ સાહેબની સમાધિ કયાં આવેલી છે ?
જવાબ = રાપર

17. કયો પર્વત સાધુઓનો પીયર ગણાય છે ?
જવાબ = ગિરનાર

18. ગણદેવી શાને માટે વખાણાય છે ?
જવાબ = ગોળ

19. લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરી કયાં આવેલી છે ?
જવાબ = સુરત

20. શરદબાગ પેલેસ કયાં આવેલો છે ?
જવાબ = ભુજ

21. જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો થયા છે ?
જવાબ = 24

22. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા ?
જવાબ = ઋષભદેવ

23. જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર કોણ હતા ?
જવાબ = મહાવીર સ્વામી

24. ભારતના ચારે દિશાઓમાં ચાર મઠ સ્થાપનાર મહાપુરુષનું નામ શું હતું ?
જવાબ = આદિ ગુરુ શંકરાચાર્ય

25. ભારતના પ્રસિદ્ધ ચાર યાત્રાધામોમાં ગુજરાતનાં કયાં સ્થળનો સમાવેશ થાય છે ?
જવાબ = દ્વારકા

26. દેવઉઠી અગિયારસ ક્યારે આવે છે ?
જવાબ = કારતક સુદ અગિયારસ

27. દેવપોઢી અગિયારસ ક્યારે આવે છે ?
જવાબ = અષાઢ સુદ અગિયારસ

28. ગુરુપૂર્ણિમા કયાં મહિનામાં આવે છે ?
જવાબ = અષાઢ

29. ગીતા જયંતિ ક્યારે આવે છે ?
જવાબ = માગશર સુદ અગિયારસ

30. ગણેશ ચતુર્થી ક્યારે આવે છે ?
જવાબ = ભાદરવા સુદ ચોથ

31. લીંબુ માંથી કયૂ વિટામિન મળે છે ?
જવાબ = સી

32. એલ.પી.જી. ગેસનું પ્રમુખ તત્વ કયું છે ?
જવાબ = પ્રોપેન

33. ભારતનું પ્રથમ સૌર ઊર્જા ગામ કયાં રાજ્યમાં આવેલું છે ?
જવાબ = જમુ-કાશ્મીર

34. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કયાં વૈજ્ઞાનિકે આપ્યો હતો ?
જવાબ = ચાર્લ્સ ડાર્વિન

35. સૂર્યની ગરમી કયાં સાધન દ્વારા માપવામાં આવે છે ?
જવાબ = પાયરોમીટર

36. સૌથી વધુ ચમકતો તારો કયો છે ?
જવાબ = સિરિયસ

37. સિમેન્ટની શોધ કોણે કરી હતી ?
જવાબ = જોસેફ આસ્યડીન

38. કેમોથેરાપીની સારવાર કયાં રોગ માટે આપવામાં આવે છે ?
જવાબ = કેન્સર

39. ભારતમાં રંગીન ટી.વી. ની શરૂઆત ક્યારથી થઈ ?
જવાબ = ઈ.સ. 1982

40. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ?
જવાબ = સિલ્વર આયોડાઈડ

41. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે ?
જવાબ = વિધાનસભાના સભ્યો દ્વારા

42. નાણાકીય ખરડો સૌપ્રથમ કયાં રજૂ થાય છે ?
જવાબ = લોકસભામાં

43. સંસદમાં અંદાજપત્ર રજુ કોણ કરે છે ?
જવાબ = નાણામંત્રી

44. સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે ?
જવાબ = રાષ્ટ્રપતિ

45. સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે ?
જવાબ = રાષ્ટ્રપતિ

46. સંસદની સંયુક્ત બેઠક બોલાવી છે ?
જવાબ = ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે

47. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે ?
જવાબ = બ્રિટન

48. સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે ?
જવાબ = સ્પીકર

49. સંસદસભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે ?
જવાબ = સ્પીકર

50. કોઈ પણ ખરડો નાણાંકીય છે કે કેમ ? એમ નક્કી કોણ કરે છે ?
જવાબ = સ્પીકર

Post a Comment

0 Comments