ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

નરસિંહની કઈ રચનાઓ ઘરે-ઘરે ગવાય છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. કઈ નવલકથામાં ગુજરાતના વાઘેલા વંશના છેલ્લા રજપૂત રાજા કર્ણદેવના જીવનની આસપાસ કથાવસ્તુ ગુંથાવ્યું છે ?





જવાબ = (B) કરણ ઘેલો

 

2. સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યિક નિબંધનું નામ શું છે ?





જવાબ = (C) મંડળી મળવાથી થતા લાભ

 

3. 'નળાખ્યાન' આખ્યાન શાના પર આધારિત છે ?





જવાબ = (D) મહાભારત

 

4. દયારામની ગરબીઓમાં કયો રસ જોવા મળે છે ?





જવાબ = (D) શૃંગાર

 

5. 'રણમલ્લ છંદ' કૃતિમાં કયો રસ પ્રધાન છે ?





જવાબ = (A) વીર

 

6. 'હંસરાજ - વચ્છરાજ ચઉપઈ' ના કર્તા કોણ છે ?





જવાબ = (C) વિજયભદ્ર

 

7. 'હરિના જન તો મુક્તિ ન માગે, માગે જનમો જનમ અવતાર રે' પંક્તિ કયા કવિની છે ?





જવાબ = (C) નરસિંહ મહેતા

 

8. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (B) નળાખ્યાન - ભાલણ

 

9. 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના નાયકનું નામ શું છે ?





જવાબ = (C) સત્યકામ

 

10. કોણ કવિ નથી ?





જવાબ = (D) કિશોરલાલ મશરૂવાળા

 

11. ગોંડલના મહારાજા ભગવતસિંહજીની સહાયથી કયો કોશ પ્રગટ થયો ?





જવાબ = (B) ભગવત ગોમંડલ

 

12. 'ડગલું ભર્યૂં કે ના હઠવું' કોની રચના છે ?





જવાબ = (C) નર્મદ

 

13. સિંહાસન બત્રીસી કોની કૃતિ છે ?





જવાબ = (D) શામળ

 

14. નરસિંહની કઈ રચનાઓ ઘરે-ઘરે ગવાય છે ?





જવાબ = (A) પ્રભાતિયાં

 

15. કઈ કૃતિ કરુણ પ્રશસ્તિ રચના છે ?





જવાબ = (A) ફાર્બસ વિરહ

 

16. 'ચાયલો' કઈ બોલીનો શબ્દ છે ?





જવાબ = (C) સુરતી

 

17. 'હેંડ' કઈ બોલીનો શબ્દ છે ?





જવાબ = (B) પટ્ટણી

 

18. 'અટ્ટાણે' કઈ બોલીનો શબ્દ છે ?





જવાબ = (C) કાઠીયાવાડી

 

19. 'ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ને ગમતાનો કરીએ ગુલાલ' - આ પંક્તિઓ કોની છે ?





જવાબ = (D) મકરન્દ દવે

 

20. કાર્ડિયોગ્રામ નિબંધના કર્તા કોણ છે ?





જવાબ = (C) ગુણવંત શાહ

 

21. ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો' સૌ પ્રથમ કયા સામયિકમાં પ્રટ થઈ હતી ?





જવાબ = (D) નવજીવન

 

22. ભારેલો અગ્નિ નવલકથા કોની છે ?





જવાબ = (C) ર.વ.દેસાઈ

 

23. 'સાસુ વહુની લડાઈ' નવલકથાના કર્તા કોણ છે ?





જવાબ = (C) હરકિશન મહેતા

 

24. 19મી સદીમાં સૌપ્રથમ રાજ સુધારણાની કામગીરી કરનાર કોણ હતા ?





જવાબ = (B) સ્વામી સહજાનંદ

 

25. સ્વામી સહજાનંદ નો જન્મ કયાં થયો હતો ?





જવાબ = (B) છપૈયા

 

26. ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કયા વર્ષે થઈ ?





જવાબ = (A) 1815

 

27. 1825માં સરકારે ગુજરાતમાં કયા શહેરમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી ?





જવાબ = (D) ભરૂચ

 

28. ગુજરાતમાં સમજસુધારાનો યુગ 1809માં કોનાથી શરૂ થયો ?





જવાબ = (B) દુર્ગારામ મહેતા

 

29. માનવધર્મસભાની સ્થાપના કોણે કરી હતી ?





જવાબ = (D) દુર્ગારામ મહેતા

 

30. બુદ્ધિવર્ધક હિંદુસભાની સ્થાપના કયાં કરાઈ હતી ?





જવાબ = (A) મુંબઈ

 

31. રૂઢિચુસ્તતા ઉપર કટાક્ષ કરતી નવલકથા 'ભદ્રંભદ્ર' કોણે લખી હતી ?





જવાબ = (D) રમણભાઈ નીલકંઠ

 

32. અમદાવાદમાં કયા કવિ સમાજસુધારાના અગ્રણી હતા ?





જવાબ = (A) દલપતરામ

 

33. ગાંધીજીએ હરીજન સેવકસંઘની સ્થાપના કયા વર્ષે કરી ?





જવાબ = (C) 1932

 

34.ભીલ સેવામંડળની સ્થાપના કોના નેતૃત્વમાં થઈ ?





જવાબ = (B) ઠક્કરબાપા

 

35. 1923માં વનિતા વિશ્રામની સ્થાપના કયાં થઈ ?





જવાબ = (D) ભાવનગર

 

36. 1855માં સ્થપાયેલા કયા માસિકમાં સમાજસુધારાની પ્રવૃત્તિઓ વિશેના લેખો છપાતા ?





જવાબ = (D) સત્યપ્રકાશ

 

37. કાન્તા વિકાસગૃહની સ્થાપના કયાં થઇ હતી ?





જવાબ = (A) રાજકોટ

 

38. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (C) સુરેન્દ્રનગર - ઉદગાર

 

39. દાદા મેકરણ કયા જિલ્લામાં થઈ ગયા ?





જવાબ = (B) કચ્છ

 

40. પુનિત મહારાજે કયું લોકપ્રિય માસિક શરૂ કર્યું ?





જવાબ = (A) જનકલ્યાણ

 

41. મહુડીમાં ઘંટાકર્ણ વીરની સ્થાપના કોણે કરી ?





જવાબ = (A) બુદ્ધિસાગરજી

 

42. ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવેલી છે ?





જવાબ = (B) રાપર

 

43. સ્વામિનારાયણ સંપ્રદાયના અંબાજીબાપા કયા જિલ્લામાં થઈ ગયા ?





જવાબ = (D) કચ્છ

 

44. સંત પીપા કયા જિલ્લામાં થઈ ગયા ?





જવાબ = (A) અમરેલી

 

45. સ્વામી દયાનંદનું જન્મસ્થળ કયું છે ?





જવાબ = (C) ટંકારા

 

46. અરુણાબહેને કયા શહેરના વિકાસ વિદ્યાલયમાં પોતાની સેવાઓ આપી હતી ?





જવાબ = (B) વઢવાણસિટી

 

47. ધાર્મિક સાહિત્યની પરબ કોણે માંડી હતી ?





જવાબ = (B) ભિક્ષુ અખંડાનંદ

 

48. ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હસ્તે થયું હતું ?





જવાબ = (B) રવિશંકર મહારાજ

 

49. પૂ. મોટાનો આશ્રમ નડિયાદ નજીક કઈ નદીના કિનારે છે ?





જવાબ = (C) શેઢી

 

50. બબલભાઈ મહેતાએ કયાં રહીને ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરી હતી ?





જવાબ = (B) થામણા

Post a Comment

0 Comments