ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

શ્રીકૃષ્ણે કઈ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. સોલંકી શાસનકાળમાં કયા બંદરને ભારતના પ્રવેશદ્વાર તરીકે વિકસાવવામાં આવ્યું હતું ?





જવાબ = (D) ખંભાત

 

2. કયા શાસકોના શાસનકાળમાં ગુજરાતને સંસ્કાર નગરી તરીકે ઓળખવામાં આવતી હતી ?





જવાબ = (B) સોલંકી

 

3. કયા શાસકે અમદાવાદનો પાયો નાખ્યો હતો ?





જવાબ = (A) અહમદશાહ

 

4. કયું એક મહત્વનું બંદર હતું ?





જવાબ = (B) લોથલ

 

5. મૌર્યકાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી ?





જવાબ = (A) ગિરિનગર

 

6. શ્રીકૃષ્ણે કઈ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો ?





જવાબ = (D) હિરણ

 

7. કયા શાસકને અભિનવ સિદ્ધરાજ અને અમર અર્જુન તરીકે પણ ઓળખવામાં આવે છે ?





જવાબ = (A) વિસલદેવ વાઘેલા

 

8. મયણલ્લા દેવીનાં લગ્ન કયા સોલંકી શાસક સાથે થયાં હતાં ?





જવાબ = (B) કર્ણદેવ

 

9. રાણી ઉદયમતીએ બંધાવેલી રાણીની વાવ જમીનથી કેટલા માળ ઉંડી છે ?





જવાબ = (A) 7

 

10. નગીનાવાડી કયા તળાવમાં છે ?





જવાબ = (B) કાંકરિયા

 

11. મહમદ બેગડાના સમયમાં ચાંપાનેરમાં કોનું રાજ્ય હતું ?





જવાબ = (D) પતઈ રાવળ

 

12. કયા શાસકની ગણતરી સંત કક્ષાએ થતી હતી ?





જવાબ = (A) મુઝફરશાહ બીજો

 

13. ગુજરાતનો કયો શાસક ઋતુ મુજબ પોતાના રહેઠાણની સ્થળાંતરિત કરતો હતો ?





જવાબ = (C) મહમદ બેગડો

 

14. સુરતમાં અંગ્રેજોએ કયા વર્ષે વેપારી કોઠી સ્થાપી હતી ?





જવાબ = (A) ઈ.સ. 1613

 

15. ગાયકવાડની રાજધાની કઈ હતી ?





જવાબ = (D) વડોદરા

 

16. અમદાવાદમાં 1916માં હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ?





જવાબ = (D) મગનભાઈ પટેલ

 

17. ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની જવાબદારી કોને સોંપી હતી ?





જવાબ = (C) વલ્લભભાઈ પટેલ

 

18. ગાંધીજીએ ભારત પરત ફરી સૌપ્રથમ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કયાં કરી હતી ?





જવાબ = (A) કોચરાબ

 

19. હંસાઉલીના લેખક કોણ છે ?





જવાબ = (A) અસાઈત

 

20. શર્વિલકનું સાહિત્ય સ્વરૂપ કયું છે ?





જવાબ = (A) નાટક

 

21. સમૂળી ક્રાંતિના લેખક કોણ છે ?





જવાબ = (D) કિશોરલાલ મશરૂવાળા

 

22. "દરિયાલાલ" કોની રચના છે ?





જવાબ = (C) ગુણવંતરાય આચાર્ય

 

23. 'માણસાઈના દીવા' ના ચરિત્ર્યનાયક કોણ છે ?





જવાબ = (D) રવીશંકર મહારાજ

 

24. વલ્લભ મેવાડાનું ઉત્કૃષ્ટ પ્રદાન કયું છે ?





જવાબ = (B) ગરબો

 

25. અખ્ખાના છપ્પા પછી કયો કવિ છપ્પા માટે જાણીતો છે ?





જવાબ = (D) ભાલણ

 

26. કમળા શેઠાણીનું પાત્ર પ્રેમાનંદના કયા આખ્યાનમાં આવે છે ?





જવાબ = (C) કુંવરબાઈનું મામેરુ

 

27. કઈ કૃતિનો સાહિત્ય પ્રકાર ફાગુ છે ?





જવાબ = (B) વસંતવિલાસ

 

28. કયો યુગ્મ યોગ્ય જોડાયેલ છે ?





જવાબ = (A) મીરાં - પદો

 

29. પિંગળાસાર કોની રચના છે ?





જવાબ = (A) દયારામ

 

30. કયો કવિ રામભક્ત હતો ?





જવાબ = (C) ભાલણ

 

31. દયારામ કૃત રસિકવલ્લભ કૃતિમાં શાનું નિરૂપણ છે ?





જવાબ = (C) ભક્તિ

 

32. અલાઉદ્દીનનું લશ્કર સોમનાથનું મંદિર લૂંટે છે એ કથાનક કઈ કૃતિમાં આવે છે ?





જવાબ = (B) કાન્હડદે પ્રબંધ

 

33. ઘનશ્યામ કયા સ્વામીનું મૂળનામ હતું ?





જવાબ = (D) સહજાનંદ

 

34. 'બાંધુ નાગદમણ ગુજરાતી ભાષા' એવો ઉલ્લેખ પ્રેમાનંદની કઈ કૃતિમાં છે ?





જવાબ = (C) દશમસ્કંધ

 

35. 'અજ્ઞાની ને ઊંટ બચકું, ઝાલ્યું મૂકે નહીં મુખ થકું' આ પંક્તિ કયા કવિની છે ?





જવાબ = (B) અખો

 

36. 'ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા' રચના કોની છે ?





જવાબ = (B) મીરાં

 

37. સિક્કા પાડવાની ટંકશાળમાં નોકરી કરતા અખા પર કયો આરોપ મુકવામાં આવ્યો હતો ?





જવાબ = (A) ધાતુમાં ભેળસેળ

 

38. અખાના ગુરુનું શું નામ હતું ?





જવાબ = (D) બ્રહ્માનંદ

 

39. પ્રેમાનંદનું મૂળ વતન કયું હતું ?





જવાબ = (A) વડોદરા

 

40. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉત્તમ આખ્યાન કવિ કોણ હતો ?





જવાબ = (B) પ્રેમાનંદ

 

41. દયારામનું કયું બારમાસી કાવ્ય છે ?





જવાબ = (C) રસિયાજીના મહિના

 

42. 'શ્યામ રંગ સમીપે' કાવ્ય કોનું છે ?





જવાબ = (C) દયારામ

 

43. અસાઈત ઠાકોરનું ગુજરાતી સાહિત્યક્ષેત્રે મોટું પ્રદાન કયું ?





જવાબ = (A) ભવાઈ વેશો

 

44. અસાઈત ઠાકરના વંશજો કયા નામે ઓળખાય છે ?





જવાબ = (B) તરગાળા

 

45. વલ્લભ મેવાડો કોનો ભક્ત હતો ?





જવાબ = (C) બહુચરાજીનો

 

46. ભગત ભોજાની રચનાઓ કયા નામે જાણીતી છે ?





જવાબ = (C) કુંવરબાઈનું મામેરુ

 

47. ભાલણે કઈ પદ્યકૃતિમાં 'ગુર્જરભાષા' શબ્દ પ્રયોગ કર્યો છે ?





જવાબ = (B) કાદંબરી

 

48. સદેવંત સાવલિંગાની કથા કઈ કૃતિમાં નિરૂપાઈ છે ?





જવાબ = (C) ચાબખા

 

49. કઈ કૃતિ આત્મકથા છે ?





જવાબ = (C) ઘડતર અને ચણતર

 

50. 'કુરાનમાં તો કયાં 'પયગંબરની સહી નથી' પંક્તિ કયા કવિની છે ?





જવાબ = (C) જલનમાતરી

Post a Comment

0 Comments