કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.
1. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મવાળ અને જહાલવાદી જૂથોની એકતા માટે કયાં ગુજરાતી નેતાએ સક્રિય પ્રયાસો કર્યા હતા ?
જવાબ = પ્રો. ટી. કે. ગજજર
2. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા ?
જવાબ = શ્રી અરવિંદ ઘોષ
3. લન્ડનમાં 'ધી ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' નામનું માસિક કોણે શરૂ કર્યું હતું ?
જવાબ = શ્યામજી કૃષ્ણ વર્મા
4. પેરિસમાં રહીને ભારતની આઝાદી માટેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કોણ ચલાવતું હતું ?
જવાબ = સરદારસિંહ રાણા અને માદામ ભિખાઈજી કામા
5. 'વનસ્પતિની દવાઓ' અને 'યદુકૂળનો ઈતિહાસ' નામે પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીતો દર્શાવનાર ક્રાંતિકારી લેખક કોણ હતા ?
જવાબ = નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
6. અમદાવાદમાં એની બેસન્ટની હોમરુલ લીગની શાખા કોણે સ્થાપી હતી ?
જવાબ = મગનભાઈ ચતુરભાઈ પટેલ
7. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા ?
જવાબ = ઈ.સ. 1915
8. અમદાવાદમાં મજૂર મહારાજની સ્થાપના કયારે થઈ હતી ?
જવાબ = ઈ.સ. 1920
9. ગુજરાતના કયાં નેતા 'ડુંગળી ચોર' તરીકે ઓળખતા હતા ?
જવાબ = મોહનલાલ પંડયા
10. ગાંધીજી કોણે પોતાની 'હિમાલય જેવડી ભૂલ' ગણતા હતા ?
જવાબ = લોકોને સવિનય કાનૂનભંગ માં ભાગ લેવાનું કહેવાને
11. ભારતનું પ્રથમ પ્રાઇવેટ પોર્ટ તરીકે કયું બંદર ઓળખાય છે ?
જવાબ = પીપાવાવ
12. ગુજરાતમાં પારસીઓની સૌથી વધુ વસ્તી કયાં જિલ્લામાં છે ?
જવાબ = નવસારી
13. દેશને સૌથી વધુ હુંડિયામણરળી આપતું બંદર ક્યું છે ?
જવાબ = કંડલા
14. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે ?
જવાબ = લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
15. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું કયાં સ્થાપવામાં આવ્યું હતું ?
જવાબ = બારડોલી
16. ગુજરાતનાં આદિવાસીઓનો સૌથી મોટો મેળો કયો છે ?
જવાબ = કારતક મહિનામાં ભરાતો શામળાજીનો મેળો
17. ગુજરાતમાં સૌથી મોટું વિન્ડફાર્મ કયાં સ્થળે છે ?
જવાબ = લાંબા (દેવભૂમિ દ્વારકા)
18. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉધાન કયાં સ્થળે આવેલો છે ?
જવાબ = વધઈ
19. ગુજરાતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી ?
જવાબ = ઈ.સ. 1885 - ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે
20. ગુજરાતમાં સૌપ્રથમ કયા શહેરને પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડવામાં આવ્યો છે ?
જવાબ = વડોદરા
21. ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ = સ્વામી વિદ્યાનંદજી
22. ગુજરાતી અસ્મિતાના અધ પ્રવર્તક કોણ ગણાય છે ?
જવાબ = રણજિતરામ વાવાભાઇ મહેતા
23. મોટેરાનું વિખ્યાત સૂર્યમંદિર કોને બંધાવ્યું હતું ?
જવાબ = ભમદેવ સોલંકી
24. કયાં સ્થળે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્ન થયાનું મનાય છે ?
જવાબ = માધવપુર
25. કોણ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે ?
જવાબ = કાકાસાહેબ કાલેલકર
26. રાષ્ટ્રીય શાયરનું બિરુદ કોને મળેલ છે ?
જવાબ = ઝવેરચંદ મેઘાણી
27. જુગતરામ દવે આશ્રમ કયાં આવેલો છે ?
જવાબ = વેડછી
28. મકરંદ દવે આશ્રમ કયાં આવેલો છે ?
જવાબ = નંદિગ્રામ
29. તલગાજરડા શાને માટે જાણીતું છે ?
જવાબ = મોરારીબાપુ નું જન્મસ્થળ
30. જેસલ - તોરલની સમાધિ ક્યાં આવેલી છે ?
જવાબ = અંજાર (જિ. કચ્છ)
31. વસ્તી નિયંત્રણ માટે પુરુષમાં કઈ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે ?
જવાબ = વાસેક્ટોમી
32. DNA નું પૂરું નામ શું છે ?
જવાબ = ડીઓકિસરીબો ન્યુકિલઈક એસિડ
33. સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતાં લોકોને ક્યો રોગ થવાની સંભાવના હોય છે ?
જવાબ = સિલિકોસસ
34. સૌપ્રથમ નેનો ટેકનોલોજી શબ્દ કોણે આપ્યો ?
જવાબ = એરિક ડ્રેક્સલર
35. માણસની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ કયાં મળે છે ?
જવાબ = રેટિના
36. માણસના રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે ?
જવાબ = 120 દિવસ
37. ભારતે ......... સુધીમાં ચંદ્રયાન-2 મિશનના પ્રક્ષેપણની યોજના બનાવી છે ?
જવાબ = 2013
38. ભૂરી ક્રાંતિ શાની સાથે જોડાયેલ છે ?
જવાબ = ખાતર
39. કયાં રુધિર જૂથમાં એન્ટિજન હોતું નથી ?
જવાબ = O
40. એક્સ-રેની શોધ કોણે કરી હતી ?
જવાબ = રોન્ટજન
41. બંધારણસભાના કુલ સભ્યો કેટલા હતા ?
જવાબ = 389
42. ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે ?
જવાબ = બ્રિટન
43. સમવાયીતંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલ છે ?
જવાબ = કેનેડા
44. બંધારણમાં મૂળભૂત અધિકારોની અનુચ્છેદ કઈ છે ?
જવાબ = અનુચ્છેદ 12 થી 35
45. ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે ?
જવાબ = 18 વર્ષે
46. ભારતનો રાષ્ટ્રીય પંચાંગ શું છે ?
જવાબ = શક સંવંત
47. રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા છે ?
જવાબ = 12
48. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ?
જવાબ = 26
48. ગુજરાતનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે ?
જવાબ = 11
50. ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે ?
જવાબ = 182
0 Comments