કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.
1. બ્રાહ્મણ ગ્રંથો અને સૂત્રગ્રંથોની બહુમૂલ્ય હસ્તલિખિત પોથીઓ ક્યાંથી મળી આવી નથી ?
2. વૈષ્ણવ સંપ્રદાયનાં ગુજરાતનાં તીર્થોમાં સૌથી પ્રાચીન તીર્થ કર્યું છે ?
3. બહાઈધર્મનો સૌપ્રથમ પ્રચાર ગુજરાતના કયા શહેરમાં થયો હતો ?
4. મૃણાલિની વિક્રમ સારાભાઈ મૂળ કયાંના વતની હતાં ?
5. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?
6. વ્યક્તિ શહેરી છે કે ગ્રામ્ય, ભણેલી છે કે અભણ તે શેના ઉપરથી ખબર પડે છે ?
7. સૌરાષ્ટ્રમાં કેટલી ઉપબોલીયો છે ?
8. સોરઠી બોલી કયા જિલ્લામાં બોલાય છે ?
9. કયો અર્થ ખોટો અપાયેલ છે ?
10. પટણી બોલી ક્યાં બોલાય છે ?
11. ગુજરાતના સમગ્ર પૂર્વપટ્ટામાં કઈ બોલી બોલાય છે ?
12. ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ?
13. 'સાત પગલાં આકાશમાં' નવલકથા કોણે લખી છે ?
14. 'નિશિથ' કૃતિના રચયિતા કોણ છે ?
15. કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે ?
16. ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે ?
17. કયા ગુજરાતી સાહિત્યકારને 'જ્ઞાનપીઠ' એવોર્ડ એનાયત થયો નથી ?
18. પ્રથમ ગુજરાતી વ્યાકરણ ગ્રંથના રચયિતા કોણ છે ?
19. દયારામ શાના શ્રેષ્ઠ સર્જક હતા ?
20. 'વાસુકિ' તખલ્લુસ કયા પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકારનું છે ?
21. ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ હાસ્યકૃતિ ભદ્ર ભદ્ર કોણે લખી છે ?
22. દાંડિયો પખવાડિક કોણે શરૂ કર્યું હતું ?
23. 'વેશ' સાથે કોનું નામ સંકળાયેલું છે ?
24. 'અગ્નિકુંડ' માં ઊગેલું ગુલાબ પુસ્તક કોના વિશે છે ?
25. 'છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો' બાપુ કોની રચના છે ?
26. બકુલ ત્રિપાઠીનું તખલ્લુસ શું છે ?
27. 'માનવીની ભવાઈ' ના લેખક કોણ છે ?
28. ગુજરાતી ભાષામાં ટૂંકીવાર્તા સ્વરૂપ આપનાર સાહિત્યકાર કોણ છે ?
29. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 'આખ્યાન શિરોમણી' કોણ છે ?
30. 'લીલુડી ધરતી' ના લેખક કોણ છે ?
31. નરસિંહ મહેતાનું કયા ક્ષેત્રે પ્રદાન છે ?
32. ડોલન શૈલીના પ્રવર્તક કોણ છે ?
33. 'જ્ઞાનનો વડલો' કોને કહેવામાં આવતો ?
34. ગુજરાતી કવિતામાં ખંડકાવ્યોનો પ્રારંભ કોણે કર્યો ?
35. 'સોરઠ તારાં વહેતાં પાણી' ની રચના કોણે કરી ?
36. ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ હતી ?
37. 'ઘનશ્યામ' કોનુ તખલ્લુસ છે ?
38. કોણ હાસ્યલેખક છે ?
39. સાગર કથાઓના લેખક કોણ છે ?
40. 'અલી ડોસા' પાત્રના સર્જક કોણ છે ?
41. ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ શું છે ?
42. 'તારી આંખનો અફીણી' ગીતના કવિ કોણ છે ?
43. 'ઝેર તો પીધાં છે જાણી જાણી' કોની કૃતિ છે ?
44. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ છે ?
45. 'કુમુદ' કઇ નવલકથાનું પાત્ર છે ?
46. રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે ?
47. 'અંધેરી નગરી ગંડુ રાજા' કાવ્યના સર્જક કોણ છે ?
48. 'ધ્વનિ' કાવ્યસંગ્રહ કોનો છે ?
49. કયું રામનારાયણ વિ. પાઠકનું તખલ્લુસ નથી ?
50. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?
0 Comments