કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.
1. 'ઈન્ડિકા' ના લેખક કોણ હતા ?
2. પ્રાચીન જેઠવાઓની રાજધાની કઇ હતી ?
3. ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયથી થાય છે ?
4. ગુજરાતનું પૌરાણિક નામ શું હતું ?
5. સુદર્શન તળાવ જુનાગઢ ખાતે કોણે બંધાવ્યું હતું ?
6. છેલ્લો શક ક્ષત્રપ રાજા કોણ હતો ?
7. સુદર્શન તળાવનું સમારકામ કોના સુબાએ કરાવ્યું હતું ?
8. મૈત્રકોની રાજધાની કઈ હતી ?
9. મૈત્રકયુગમાં વલ્લભી કયા ધર્મનું મોટું કેન્દ્ર હતું ?
10. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?
11. ચાવડાવંશની રાજધાની કયાં હતી ?
12. કયા યુગનો સમય એ ગુજરાતના સુવર્ણયુગ તરીકે ઓળખાય છે ?
13. સોલંકીવંશનો સ્થાપક રાજા કોણ હતો ?
14. ચાવડાવંશનો છેલ્લો રાજા કોણ હતો ?
15. સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો ?
16. સહસ્ત્રલિંગ સરોવર કોણે બંધાવ્યું હતું ?
17. કર્ણદેવ સોલંકીએ કયા સ્થળે ભીલ સરદાર આશાને હરાવીને કર્ણાવતી નામની નગરી વસાવી હતી ?
18. સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં કયા જાણીતા જૈન વિદ્વાન થઈ ગયા ?
19. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું ?
20. ધોળકાનું પ્રસિદ્ધ માલવ તળાવ કોણે બંધાવ્યું હતું ?
21. સિદ્ધરાજે જૂનાગઢના કયા રાજા સાથે યુદ્ધ કર્યું હતું ?
22. સોલંકીવંશનો છેલ્લો રાજા કોણ હતો ?
23. 'સિદ્ધહેમ શબ્દાનુશાસનના' નામે વ્યાકરણના રચયિતા હેમચંદ્રાચાર્યને બીજા કયા નામે ઓળખવામાં આવતા ?
24. સોલંકીવંશ પછી ગુજરાતના ઈતિહાસમાં કયો વંશ શરૂ થયો ?
25. કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?
26. મૈત્રકવંશનો રાજધર્મ ગયો હતો ?
27. ભગવાન શ્રીકૃષ્ણ કયા વંશના રાજા હતા ?
28. બર્બરક જીષ્ણુ તરીકે કોણે ઓળખવામાં આવે છે ?
29. સલ્તનતયુગના ગુજરાત માટેનો આધારભૂત ગ્રંથ કયો છે ?
30. કોણે અલ્લાઉદ્દીન ખીલજીને ગુજરાત પર ચડાઈ કરવા પ્રેર્યો ?
31. ઈ.સ. 1025માં કોણે ગુજરાતની સમૃદ્ધિને લૂંટવા તથા ધર્મપ્રચારના ઝનૂનને સંતોષવા ગુજરાત પર આક્રમણ કર્યું હતું ?
32. અમદાવાદ શહેરનો પાયો કયા વર્ષે નખાયો ?
33. હિંમતનગર કોણે વસાવ્યું ?
34. સુલતાન મહંમદ શાહ બેગડાએ જૂનાગઢ નજીક કયું બંદર વસાવ્યું હતું ?
35. મહમૂદ ગઝનવીએ ગુજરાતમાં કયા સ્થળના શિવમંદિરને તોડીને લૂંટ ચલાવી હતી ?
36. મહમૂદ બેગડાનું મૂળનામ શું હતું ?
37. કયા મોઘલ બાદશાહે અમદાવાદમાં ટંકશાળ સ્થાપી હતી ?
38. માનવ ધર્મસભાની સ્થાપના કોણે કરી હતી ?
39. હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી ?
40. રાણકીવાવ કોણે બંધાવી ?
41. વસ્તુપાળ અને તેજપાળ કયા રાજાના મંત્રી હતા ?
42. 'નરનારાયણ' નામનું મહાકાવ્ય કોણે લખેલ ?
43. ગુજરાતના કયા ક્રાંતિકારીને ગાંધીજીએ 'ડુંગળી ચોર' નું બિરુદ આપ્યું હતું ?
44. મહાગુજરાત ચળવળની આગેવાની કોણે લીધી હતી ?
45. ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હાથે કરવામાં આવ્યું હતું ?
46. બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?
47. અશોકનો ગિરનાર પાસેનો શિલાલેખ કઈ લિપિમાં લખાયેલો છે ?
48. શામળાજી પાસે દેવની મોરીમાં કયા ધર્મના અવશેષો મળી આવ્યા છે ?
49. રાણકદેવી કયાં સતી થઈ હતી ?
50. 'અપુત્રિકા ધનનો ત્યાગ' ગુજરાતના કયા રાજવીએ કર્યો હતો ?
0 Comments