ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ઈ.સ. 1822માં કયા ગુજરાતી સમાચારપત્રની શરૂઆત થઈ હતી ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. આબુના દંડનાયક તરીકે વિમલ મંત્રીની નિમણુક કયા રાજવીએ કરી હતી ?





જવાબ = (C) ભીમદેવ પહેલો

 

2. ગુજરાતના કયા શાસકે 'ત્રેલોક્યમલ્લ' બિરુદ ધારણ કર્યું હતું ?





જવાબ = (B) કર્ણદેવ સોલંકી

 

3. મૈત્રકવંશનો છેલ્લો રાજવી કોણ હતો ?





જવાબ = (A) શિલાદિત્ય સાતમો

 

4. ગુજરાતના ઉત્તર ભાગોમાં શાસન કરનારા ગુર્જર પ્રતિહારોની રાજધાની કઈ હતી ?





જવાબ = (C) ભિન્નમાલ

 

5. ઝફરખાન કયો ઈલ્કાબ ધારણ કરી ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન બન્યો ?





જવાબ = (A) મુઝફ્ફર શાહ

 

6. ગુજરાતના કયા ઐતિહાસિક યુગ દરમિયાન વલ્લભી વિદ્યાપીઠનો વિકાસ થયો હતો ?





જવાબ = (C) મૈત્રક્યુગ

 

7. અમદાવાદમાં શાહીબાગ એ કયા મોગલશાસકના સમયમાં બનાવવામાં આવ્યું ?





જવાબ = (C) શાહજહાં

 

8. ગુજરાતના કયા રાજવીએ અજમેરના રાજા અર્ણોરાજને હરાવ્યો ?





જવાબ = (B) કુમારપાળ

 

9. ઈ.સ. 1822માં કયા ગુજરાતી સમાચારપત્રની શરૂઆત થઈ હતી ?





જવાબ = (D) મુંબઈ સમાચાર

 

10. કોણે 'મુક્તિ કૌન પથરે' નામની બંગાળી પુસ્તિકા ભાષાંતર કરી વનસ્પતિ દવાઓના નામે બોમ્બ બનાવવાની રીતો સમજાવી ?





જવાબ = (D) નરસિંહભાઈ પટેલ

 

11. નવજીવનનું આરંભિક તંત્રીપદ સંભાળનાર કોણ હતા ?





જવાબ = (B) ઈન્દુલાલ યાજ્ઞિક

 

12. સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે તેના પ્રથમ મુખ્યપ્રધાન કોણ હતા ?





જવાબ = (B) ઉછરંગરાય ઢેબર

 

13. અશોકનો સૌરાષ્ટ્રનો અધિકારી (રાજ્યપાલ) કોણ હતો ?





જવાબ = (A) તુષાસ્ફ

 

14. મૌર્ય સમયના ચાંદી-તાંબાના સિક્કાનું ચલણ કયા નામથી ઓળખાતું ?





જવાબ = (B) કાર્ષાપણ

 

15. ગુજરાતના કયા રાજવંશના ઈતિહાસને જાણવાનું એકમાત્ર સાધન સિક્કા છે ?





જવાબ = (B) ક્ષત્રપ

 

16. મૌર્યો પછી ગુજરાતમાં કયા વંશનું શાસન સ્થપાયું ?





જવાબ = (B) ક્ષત્રપ

 

17. પ્રભાસનું બીજું નામ શું હતું ?





જવાબ = (B) ભાસ્કરતીર્થ

 

18. મૈત્રકકુળના મોટા ભાગના રાજાઓનું બિરુદ કયું હતું ?





જવાબ = (A) પરમ માહેશ્વર

 

19. મહોબતખાન કોને જુનાગઢનો વહીવટ સોંપી ચાલ્યો ગયો હતો ?





જવાબ = (C) શાહનવાઝ ભુટ્ટો

 

20. ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોણે ખસેડી હતી ?





જવાબ = (B) બાદશાહ અહમદશાહે

 

21. કુમારપાળને સંતાન ન હોવાને કારણે તેની પશ્ચાત કોણે શાસન સંભાળ્યું હતું ?





જવાબ = (C) અજયપાળ

 

22. ભરતેશ્વર બાહુબલિ રાસના રચયિતા કોણ છે ?





જવાબ = (A) શરદચંદ્ર

 

23. મૈત્રક વંશમાં કયા શાસકને ધર્માદિત્ય તરીકે ઓળખવામાં આવે છે ?





જવાબ = (A) શિલાદિત્ય પ્રથમ

 

24. અનુ.મૈત્રક કાળમાં નવસારીમાં કયો વંશ હતો ?





જવાબ = (D) ચાલુક્ય વંશ

 

25. આરઝી હકૂમત અંતર્ગત કોની આગેવાની હેઠળ જુનાગઢ આઝાદ સેનાની રચના થઈ હતી ?





જવાબ = (A) રતુભાઇ અદાણી

 

26. 25 ઓગસ્ટ,1947માં કયા શહેરમાં કાઠિયાવાડી રાજકીય પરિષદની રચના થઈ હતી ?





જવાબ = (C) રાજકોટ

 

27. જૂનાગઢને ક્યારે મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું ?





જવાબ = (A) 9 નવેમ્બર, 1947

 

28. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ કેટલા જિલ્લામાં વહેંચાયેલું હતું ?





જવાબ = (B) 5

 

29. દેશમાં ચાર વર્ગનાં રાજ્યોની વહેંચણીમાં સૌરાષ્ટ્રને કયા વર્ગનું રાજ્ય બનાવાયું હતું ?





જવાબ = (B) B

 

30. ડો. જીવરાજ મહેતા કયા રાજ્યના દીવાન તરીકે કાર્યરત હતા ?





જવાબ = (D) વડોદરા

 

31. વર્ષ 1951માં કોની અધ્યક્ષતા હેઠળ મહાગુજરાત સીમા સમિતિની નિમણૂક કરવામાં આવી હતી ?





જવાબ = (B) પુરુષોત્તમદાસ ત્રિકમદાસ

 

32. ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે રાષ્ટ્રપતિ કોણ હતા ?





જવાબ = (A) ડો. રાજેન્દ્ર પ્રસાદ

 

33. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?





જવાબ = (A) કલ્યાણજી મહેતા

 

34. કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં મચ્છુ હોનારત સર્જાઈ હતી ?





જવાબ = (D) બાબુભાઈ પટેલ

 

35. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કયાં સ્થપાયું હતું ?





જવાબ = (B) વડોદરા

 

36. ગુજરાતમાં પ્રથમ મહિલામંત્રી તરીકે કોણ કાર્યરત હતું ?





જવાબ = (D) ઈન્દુમતીબેન શેઠ

 

37. ગુજરાતમાં પ્રથમ અનાથાશ્રમ સ્થાપનાર કોણે હતા ?





જવાબ = (B) મહિપતરામ રૂપરામ

 

38. રેમન મેગ્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી વ્યક્તિ કોણ છે ?





જવાબ = (B) ઈલાબહેન ભટ્ટ

 

39. દાદા હરિની વાવ ક્યાં શાસકના સમયમાં બની હતી ?





જવાબ = (B) મહમદ બેગડો

 

40. લાખાજીરાજ કયા દેશી રજવાડાના શાસક હતા ?





જવાબ = (A) રાજકોટ

 

41. સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું ?





જવાબ = (D) મૂળશંકર

 

42. ગાંધીજી કોને સેવાનો સાગર કહેતા હતા ?





જવાબ = (B) ઠક્કરબાપા

 

43. સોલંકી વંશના કયા શાસકે માસાહાર પર પ્રતિબંધ લગાવ્યો હતો ?





જવાબ = (D) કુમારપાળે

 

44. રાવ રણમલ કયા વિસ્તાર સાથે સંકળાયેલ હતા ?





જવાબ = (C) ઈડર

 

45. પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ મહદઅલી ઝીણાના વંશજો ગુજરાતમાં કયાં રહેતા હતા ?





જવાબ = (A) પાનેલી

 

46. સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું ?





જવાબ = (B) ગોપાળરાવ

 

47. ઈ.સ. 1919માં આણંદ ખાતે સેવક સમાજની સ્થાપના કોણે કરી હતી ?





જવાબ = (B) ત્રિભોવનદાસ પટેલ

 

48. બોરસદ સત્યાગ્રહ સમયે રચાયેલી સંગ્રામ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?





જવાબ = (C) દરબાર ગોપાળદાસ

 

49. સૌરાષ્ટ્રને સેરોસ્ટસ કોણ કહેતું હતું ?





જવાબ = (B) સ્ટ્રેબો

 

50. કયા રાજાના સમયમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો વિકાસ થયો હતો ?





જવાબ = (C) અશોક

Post a Comment

0 Comments