ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ગાંધીજી કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી ?
જવાબ = બીજી

2. બીજી ગોળમેજી પરિષદ કયાં યોજાઈ હતી ?
જવાબ = લન્ડનમાં

3. ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ?
જવાબ = વિનોબા ભાવે

4. બોમ્બ બનાવવા અંગેની 'ગેરીલા વોરફેર' પુસ્તિકા કોણે પ્રગટ કરી હતી ?
જવાબ = છોટુભાઈ પુરાણી

5. મીઠાના સત્યાગ્રહ સાથે જોડાયેલ દાંડી હાલ ક્યાં જિલ્લામાં આવેલું છે ?
જવાબ = નવસારી

6. સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ?
જવાબ = બારડોલી

7. પારસીઓ ગુજરાતના કયાં બંદરે ઊતર્યા હતા ?
જવાબ = સંજાણ

8. હડપ્પન સંસ્કૃતિના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી કયાં સ્થળેથી મળી આવ્યા છે ?
જવાબ = લોથલ

9. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
જવાબ = ઈ.સ. 1917

10. અટીરાની સ્થાપના કયારે થઈ હતી ?
જવાબ = ઈ.સ. 1947

11. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ કેટલા ગામડાં છે ?
જવાબ = 18,225

12. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં શિશુ લિંગપ્રમાણ કેટલું છે ?
જવાબ = 890

13. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કયાં જિલ્લામાં શહેરી શિશુલિંગ પ્રમાણ સમગ્ર ભારતમાં સૌથી ઓછું છે ?
જવાબ = મહેસાણા

14. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે ?
જવાબ = અમદાવાદ

15. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની ગ્રામીણ વસ્તી કેટલા ટકા છે ?
જવાબ = 57.42 ટકા

16. વર્ષ 2001થી 2011 દશકામાં સૌથી ઓછો વસ્તી વૃદ્ધિદર ધરાવતો જિલ્લો કયો છે ?
જવાબ = નવસારી

17. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલાં છે ?
જવાબ = 31

18. વર્ષ  2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં એસટી લોકોની વસ્તી કેટલા ટકા છે ?
જવાબ = 14.75 ટકા

19. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં સૌથી વધુ એસટી લોકોની સંખ્યા કયાં જિલ્લામાં છે ?
જવાબ = ડાંગ (94.65%)

20. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં સૌથી ઓછી એસટી લોકોની સંખ્યા કયાં જિલ્લામાં છે ?
જવાબ = ભાવનગર (0.32%)

21. પારસીઓનું નવું વર્ષ કયા નામે ઓળખાય છે ?
જવાબ = પતેતી

22. એન. સી. મહેતા ગેલેરી કયાં આવેલી છે ?
જવાબ = અમદાવાદ

23. જયશંકર સુંદરી નાટ્યઘર કયાં આવેલું છે ?
જવાબ = અમદાવાદ

24. બિંદુ સરોવર કયાં આવેલું છે ?
જવાબ = સિદ્ધપુર

25. પવિત્ર નારાયણ સરોવર કયાં જિલ્લામાં આવેલ છે ?
જવાબ = કચ્છ

26. બાર જ્યોતિર્લિંગોમાંનું નાગેશ્વર કયાં જિલ્લામાં આવેલું છે ?
જવાબ = દેવભૂમિ દ્વારકા

27. સોમનાથનું મંદિર કયાં જિલ્લામાં આવેલું છે ?
જવાબ = ગીર સોમનાથ

28. દ્વારકાનું મંદિર કયાં જિલ્લામાં આવેલું છે ?
જવાબ = દેવભૂમિ દ્વારકા

29. ગુજરાતમાં કયાં શક્તિપીઠો આવેલા છે ?
જવાબ = પાવાગઢ, અંબાજી અને બહુચરાજી

30. દત્તાત્રેયના ગુરુઓની સંખ્યા કેટલી છે ?
જવાબ = 24

31. બેરોમીટરનો એકદમ નીચે આવતો પારો શું શુસૂચવે છે ?
જવાબ = પવનનું તોફાન

32. જન્મ સમયે બાળકના હૃદયના ધબકારા કેટલા હોય છે ?
જવાબ = 140

33. માનવ શરીરમાં કેટલા દાંત બે વખત વિકસિત થાય છે ?
જવાબ = 20

34. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે ?
જવાબ = 28 ફેબ્રુઆરી

35. પેલાગ્રા કયાં વિટામિનની ખામીથી થાય છે ?
જવાબ = B5

36. સોના અને સોનાલીકા કયાં પાકની જાતિઓ છે ?
જવાબ = ઘઉં

37. વર્ષ 2010ને યુનોએ કયાં વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે ?
જવાબ = આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા

38. માનવશરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે ?
જવાબ = 206

39. ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે ?
જવાબ = બે સેકન્ડથી ઓછો

40. બેરીબેરીનો રોગ કયાં વિટામીનની ઉણપથી થાય છે ?
જવાબ = વિટામીન બી

41. ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો છે ?
જવાબ = મિલકતનો

42. ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે ?
જવાબ = રાષ્ટ્રપતિ

43. ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદ્દાની મુદત કેટલા વર્ષની છે ?
જવાબ = 5  વર્ષ

44. રાષ્ટ્રપતિના હોદ્દા માટેની મુદત કેટલા વર્ષની છે ?
જવાબ = 5  વર્ષ

45. રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે ?
જવાબ = ઉપરાષ્ટ્રપતિને

46. બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટો હતા ?
જવાબ = 8

47. રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે ?
જવાબ = ભારતના વસિષ્ઠ ન્યાયમૂર્તિ

48. બંધારણની કઈ અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે ?
જવાબ = અનુચ્છેદ 52

49. ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા કેટલી છે ?
જવાબ = 35 વર્ષ

50. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે ?
જવાબ = રાષ્ટ્રપતિને

Post a Comment

0 Comments