ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

માણસની જેમ કયા પ્રાણી સ્મિત કરી શકે કે હસી શકે છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. મોર ઉપરની બેઠક - સવારી કોની છે ?
જવાબ = કાર્તિકેય - ભગવાન શંકરના પુત્ર

2. હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે ?
જવાબ = મોઢાના આગળના ભાગનું રૂપાંતર એ સૂંઢ (નાક) છે.

3. માંકડામાં સામાન્ય રંગ કેવો રહે છે ?
જવાબ = બાદામી, કથ્થાઈ ચામડી (રૂંવાટી) અને ગુલાબી મોઢું અને પૂંઠ

4. કુતરાનું પૂર્વજ પ્રાણી કયું છે ?
જવાબ = વરૂ (Wolf)

5. ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે ?
જવાબ = ચાર

6. કુતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે ?
જવાબ = 63 દિવસ

7. જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે ?
જવાબ = ઝરખ (Hyena)

8. બિલાડી કુળ કેટલી જાતો ભારતમાં છે ?
જવાબ = 15 જાતો

9. શિયાળ (જેકાલ) નું સૌથી પ્રિય ફળ કયું છે ?
જવાબ = બોર

10. રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય તીવ્ર (સારી) હોય છે ?
જવાબ = સુંઘવાની

11. સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે ?
જવાબ = ટરમાઈટ (ઉધઈ), બોર અને જંગલી ફળો

12. રીંછ વૃક્ષ પર ચડી શકે કે કેમ ?
જવાબ = હા

13. ઝીબ્રા પેટર્ન કોને કહેવાય ?
જવાબ = સફેદમાં કાળી પટ્ટીઓ

14. કયા પ્રાણીનું નામ રોડ સાઈન સાથે જોડાયેલું છે ?
જવાબ = ઝીબ્રા - સફેદ અને કાળા પટ્ટા

15. કયું ઘેટું સૌથી ફાઈન (સુંદર) ઉન આપે છે ?
જવાબ = મેરીનો

16. દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો.
જવાબ = લીવર, કિડની, હૃદય, નાક, પગ તથા આંખો.

17. બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે ?
જવાબ = પગના આંગળા ઉપર ચાલે છે (Digitigrade)

18. સૌથી મોટો વાનર (પ્રાઈમેટ) કયાં પ્રાપ્ત થાય છે એનું નામ શું છે ?
જવાબ = ગોરીલા, પશ્ચિમી આફ્રિકા ભૂમધ્ય રેખા પર

19. કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે ?
જવાબ = રીંછ - ભાલુ

20. કયું પ્રાણી છે જે બચ્ચું પેદા કરે છે અને દૂધ પીવડાવે છે અને આમ છતાં ઉડી શકે છે ?
જવાબ = ચામાચીડિયું - સસ્તન વર્ગનું પ્રાણી.

21. 750 ગ્રામનું વાનર કયાં પ્રાપ્ત થાય છે ?
જવાબ = બિમી ગમી સેટનો વાનર, એમેઝોન નદીના પટના કિનારે પ્રાપ્ત થાય છે.

22. તે કયું પ્રાણી છે જે ભય લાગતા એના બચ્ચાને પેટમાં સંતાડે છે અને પછી બહાર કાઢે છે ?
જવાબ = કાંગારૂ

23. કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે ?
જવાબ = ચિમ્પાન્જી

24. ભારતમાં કયા એપ (ape) જોવા મળે છે ?
જવાબ = હુલોક ગીબ્બન (Hoolock Gibbon) (પુંછડી હોતી નથી)

25. ગીબન ફેમિલીનું સૌથી મોટું પ્રાણી કયું છે અને કયાં જોવા મળે છે ?
જવાબ = સીયામંગ (Siamang) મલેશિયા તથા સુમાત્રામાં જોવા મળે છે

26. નવી દુનિયામાં સૌથી મોટો વાનર કયો છે ?
જવાબ = હાઉલર વાંદરો

27. હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ = સામાન્ય લંગુર (Common Langur)

28. ભારતમાં સૌથી સામાન્ય વાનર કયો છે ?
જવાબ = રીસસ મેકાક (માંકડું)

29. નદીના ઘોડા તારીકે કયું પ્રાણી ઓળખાય છે ?
જવાબ = હીપોપોટેમસ

30. એશિયાઈ ઘુડખર કઈ પેટાજાતિ કદમાં સૌથી મોટી છે ?
જવાબ = કિઆંગ - ટીબેટીયન વાઈલ્ડ એસ - ટીબેટીયન ઘુડખર

31. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે ?
જવાબ = યુરોપિયન ઇગલ

32. કયા પ્રાણીનું દૂધ સૌથી વધુ સમતોલ આહાર તરીકે ઓળખાય છે ?
જવાબ = ગાય

33. ગોરીલાનો ખોરાક કેવો હોય છે ?
જવાબ = ચુસ્ત શાકાહારી

34. સૌથી પહેલું પાલતું પ્રાણી કયું છે ?
જવાબ = કૂતરો

35. ઉંટના ખૂંધમાં શું હોય છે ?
જવાબ = ચરબી

36. માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય છે ?
જવાબ = જેની

37. શિયાળની પૂંછડીને શું કહેવાય છે ?
જવાબ = બ્રશ

38. હાથી દાંત શું છે ?
જવાબ = દાંતના રૂપાંતરનો ભાગ.

39. ચામાચીડિયા રાત્રિના ઉડવા માટેના માર્ગ કઈ રીતે નક્કી કરે છે ?
જવાબ = ચામાચીડિયા રાત્રિના અલ્ટ્રાસોનીક મોજાઓ ઉત્પન્ન કરી પોતાનો માર્ગ શોધે છે

40. કયું પાલતું પ્રાણી તેના સામાજિક સમૂહમાં રહેતું નથી ?
જવાબ = બિલાડી

41. કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે ?
જવાબ = હાથી

42. માણસની જેમ કયા પ્રાણી સ્મિત કરી શકે કે હસી શકે છે ?
જવાબ = ચિમ્પાન્ઝી તથા ગોરીલા

43. બિલાડી અને કુતરામાં વધુ આયુષ્ય કોનું છે ?
જવાબ = બિલાડી

44. કયા પ્રાણીનો સૌથી વધુ ગર્ભધારણનો સમય હોય છે ?
જવાબ = એશિયાઈ હાથી - 615 થી 668 દિવસ

45. કયા સસ્તન પ્રાણીનો ગર્ભધારણ સમય સૌથી ઓછો હોય છે ?
જવાબ = અમેરિકાનું ઓપોસમ (Opossum) ધાનીધારી પ્રાણી - 12 થી 14 દિવસ

46. કયા પ્રાણીના વજનના પ્રમાણમાં સૌથી ભારે મગજ હોય છે ?
જવાબ = સામાન્ય મારમોસેટ (Monkey) વાનરકુળ

47. 15 ફૂટ જેટલો ઊંચો કૂદકો તેમજ પાછળની દિશામાં પણ કૂદકો મારી શકતું પ્રાણી
જવાબ = વરુ

48. લીનસંગ (Linsang) કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ = સીવેટ (વીજ) ના વર્ગનું પ્રાણી છે. (Viverridae) - ખટ્ટાસ

49. બિલાડી કુળની નજીકનું પ્રાણી કયું છે ?
જવાબ = સીવેટકેટ - વીજ / વણિયર

50. હેણોતરો ગશ (કેરેકલ) કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ = બિલાડી - કેટ

Post a Comment

0 Comments