ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

મનુષ્યની ખોપડીમાં કુલ કેટલા હાડકા હોય છે ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ગુજરાતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ = અકબર

2. ગુજરાતમાં મુઘલ સલ્તનત કાળનો કયો સમય છે ?
જવાબ = ઈ.સ. 1573 થી 1757

3. ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો ?
જવાબ = ઈ.સ. 1757

4. ગુજરાતમાં પેશવાઓનું શાસન કયાં વિસ્તારમાં હતું ?
જવાબ = માહી નદીની ઉત્તરનો પ્રદેશ

5. ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયાં વિસ્તારમાં હતું ?
જવાબ = મહી નદીની દક્ષિણનો પ્રદેશ

6. અમૃતવર્ષિણી વાવ અમદાવાદનાં કયાં વિસ્તારમાં આવેલી છે ?
જવાબ = પાંચકુવા દરવાજા પાસે

7. અમદાવાદમા પ્રથમ કાપડની મિલ કોણે શરુ કરી હતી ?
જવાબ = રણછોડભાઈ છોટાલાલ શાહે 1861માં

8. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલું વહેલું અધિવેશન અમદાવાદમા ક્યારે યોજાયું હતું ?
જવાબ = ઈ.સ. 1902

9. અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના -1920ના અધિવેશનમાં પ્રમુખ સ્થાને કોણ હતું ?
જવાબ = સુરેન્દ્રનાથ બેનરજી

10. નહેરુપુલનું ઉદ્દઘાટન કોના હાથે થયું હતું ?
જવાબ = પંડિત જવાલાલ નેહરૂ

11. ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે ?
જવાબ = આરસોડિયા (સાબરકાંઠા)

12. ગુજરાતમાં સૌથી વધુ જંગલો કયાં જિલ્લામાં આવેલા છે ?
જવાબ = ડાંગ

13. કર્કવૃત્ત ગુજરાતના કયાં જિલ્લાઓમાંથી પસાર થાય છે ?
જવાબ = અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ

14. ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
જવાબ = બનાસ

15. ચિનાઈ માટી માટે ગુજરાતનું કયું ક્ષેત્ર ભારતમાં સૌથી મોટું છે ?
જવાબ = સાબરકાંઠાનું આરસોડિયા

16. ગુજરાતના કયાં જિલ્લાને માત્ર એક જિલ્લાની સરહદ સ્પર્શે છે ?
જવાબ = વલસાડ

17. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી વધુ શિશુ લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે ?
જવાબ = ડાંગ (964)

18. ભારતનું સુંદૂરમ પશ્ચિમનું સ્થળ કયું છે ?
જવાબ = સિરક્રિક (જિ. કચ્છ)

19. ગુજરાતનાં કેટલા જિલ્લાઓ અન્ય રાજ્યોની સરહદ સાથે જોડાયેલા છે ?
જવાબ = 12 જિલ્લા

20. ગુજરાતના સૌથી ઊંચા પર્વત શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે ?
જવાબ = 1117 મીટર

21. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ કયાં યોજાય છે ?
જવાબ = મોઢેરા

22. રણોત્સવ ક્યાં ઉજવાય છે ?
જવાબ = કચ્છ

23. વસંતોત્સવ કયાં ઊજવાય છે ?
જવાબ = સંસ્કૃતિકુંજ - ગાંધીનગર

24. ભારતીય સંગીતમાં નોટેશન પદ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર કોણ હતા ?
જવાબ = પ્રો. મૌલબક્ષ

25. ગાંધીજી પર સંસ્કૃતમાં મહાકાવ્ય રચનાર ગુજરાતી સંતનું નામ શું છે ?
જવાબ = સ્વામી ભગવદાચાર્ય

26. ક્ષેમુ દિવેટિયાનું નામ કયાં ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = સુગમ સંગીત

27. અમિત અંબાલાલનું નામ કયાં ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = ચિત્રકળા

28. અમદાવાદમાં 'કદંમ્બ' નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ = કુમુદિની લાખિાયા

29. કુમુદિની લાખિાયાનું નામ કયાં નૃત્ય માટે જાણીતું છે ?
જવાબ = કથક નૃત્ય

30. રાસબિહારી દેસાઈનું નામ કયાં ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = સુગમ સંગીત

31. મનુષ્યની ખોપડીમાં કુલ કેટલા હાડકા હોય છે ?
જવાબ = 8

32. લોહીનું શુદ્ધિકરણ કયાં થાય છે ?
જવાબ = કિડની

33. લોખંડનો ટુકડો પારામાં .......
જવાબ = તરશે

34. એક લીટર પાણી બરાબર .......
જવાબ = 0.90 કિ.ગ્રા

35. આગ ઓલવવા કયાં વાયુનો પ્રયોગ થાય છે ?
જવાબ = કાર્બન ડાયોક્સાઈડ

36. ખાંડમાં કયું તત્વ હોય છે ?
જવાબ = કાર્બોહાઈડ્રેડ

37. રાસાયણિક પરિવર્તનનું ઉદાહરણ નથી ?
જવાબ = પાણીનું વરાળ થવું

38. પ્લાસ્ટર ઓફ પેરિસ શામાંથી બને છે ?
જવાબ = જિપ્સમ

39. કપડા પર લાગેલા કાટનો દાગ શાનાથી હટાવી શકાય છે ?
જવાબ = પેટ્રોલ

40. કયાં બીજનો ફેલાવો પવન દ્વારા થતો નથી ?
જવાબ = તકમરિયા

41. રાષ્ટ્રચિન્હમાં કેટલા સિંહો હોય છે ?
જવાબ = 4

42. રાષ્ટ્રચિન્હમાં કયા બે પશુઓ જોવા મળે છે ?
જવાબ = આંખલો (જમણી બાજુ) અને ઘોડો (ડાબી બાજુ)

43. બંધારણનો અમલ કઈ તારીખથી થયો હતો ?
જવાબ = 26 જાન્યુઆરી 1950

44. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે ?
જવાબ = 3

45. રાષ્ટ્રીય ધ્વજમાં કયા ત્રણ કલર હોય છે ?
જવાબ = કેસરી, સફેદ અને લીલો

46. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ - પહોળાઈનું પ્રમાણ કેટલું છે ?
જવાબ = 3:2

47. આપણા દેશનું રાષ્ટ્રગાન કર્યું છે ?
જવાબ = જનગણમન

48. 'જનગણમન' રાષ્ટ્રગાન કોણે રચ્યું છે ?
જવાબ = રવીન્દ્રનાથ ટાગોર

49. રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો ?
જવાબ = 24 જાન્યુઆરી 1950

50. 'જનગણમન' રાષ્ટ્રગાન કેટલા પદનું છે ?
જવાબ = 5

Post a Comment

0 Comments