ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

કોઈપણ પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ગુજરાતમાં કેટલા સ્તરીય પંચાયતો કાર્યરત છે ?





જવાબ = (C) 3

 

2. કઈ કલમ પ્રમાણે સરપંચની બેઠક રચી, અનુજાતિ, અનુજનજાતિની અને સા.શા. વર્ગ માટે વારા ફરતી અનામત રહેશે ?





જવાબ = (A) 51

 

3. પંચાયતની સભ્યસંખ્યા 3000ની વસ્તી સુધી કેટલા સભ્યોની રહેશે ?





જવાબ = (B) 7

 

4. સામાજિક ન્યાય સમિતિની મુદત કેટલી રહેશે ?





જવાબ = (C) 5 વર્ષ

 

5. કારોબારી સમિતિની મુદત કેટલાં વર્ષની હશે ?





જવાબ = (A) 2 વર્ષ

 

6. કઈ સમિતિની રચના ફરજિયાત કરવાની હોય છે ?





જવાબ = (B) સામાજિક ન્યાય સમિતિ

 

7. ગ્રામ પંચાયતની સામાન્ય બેઠક માટેની સુચના કેટલા દિવસ પહેલાં સભ્યોને આપવી જોઈએ ?





જવાબ = (D) 5 દિવસ

 

8. ગ્રામપંચાયતનું બજેટ કયા માસમાં બનાવી, તાલુકા પંચાયતને અભિપ્રાય માટે મોકલી, 31 માર્ચ પહેલાં મંજુર કરાવવાનું છે ?





જવાબ = (B) જાન્યુઆરી

 

9. પંચાયતધારાની કઈ કલમ મુજબ, જે ખર્ચની બજેટમાં જોગવાઇ ન હોય તે ખાસ સંજોગો સિવાય પંચાયત મંજૂર કરી શકે નહીં ?





જવાબ = (C) 118

 

10. વિકાસ કમિશનરના 1-10-2001ના પરિપત્ર પ્રમાણે દરેક ગામે દર વર્ષે ઓછામાં ઓછી કેટલી ગ્રામસભા યોજવી જોઈએ ?





જવાબ = (D) 4

 

11. ગ્રામ પંચાયતોને તેણે વસૂલ કરેલા જમીન મહેસૂલની સરેરાશ વાર્ષિક આવકના કેટલા ટકા જેટલી સહાય આપવામાં આવે છે ?





જવાબ = (C) 30 ટકા

 

12. જિલ્લા પંચાયતની મુદત પંચાયતધારાની કઈ કલમ અનુસાર નક્કી કરવામાં આવે છે ?





જવાબ = (B) 13

 

13. ગ્રામ પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર પસાર કરવું એ કઈ પંચાયતધારાની કલમ અનુસાર ફરજિયાત છે ?





જવાબ = (A) 116

 

14. ગુજરાત રાજ્યમાં કેટલી જિલ્લા પંચાયતો છે ?





જવાબ = (D) 33

 

15. પંચાયતના કામકાજ માટે કેટલા સભ્યોનું ફોરમ ગણાશે ?





જવાબ = (B) 1/3

 

16. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઇ છે ?





જવાબ = (C) 33 ટકા

 

17. પંચાયતોની ચૂંટણી અંગેનો નિર્ણય કોણ કરે છે ?





જવાબ = (B) રાજ્ય સરકાર

 

18. પંચાયતીરાજ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે ?





જવાબ = (D) પંચાયત મંત્રી

 

19. કઈ આવક ગ્રામ પંચાયતની નથી ?





જવાબ = (D) આવકવેરો

 

20. તાલુકા પંચાયતની મુદત કેટલાં વર્ષની હોય છે ?





જવાબ = (C) 5 વર્ષ

 

21. સરપંચની ચૂંટણી દર કેટલાં વર્ષે કરવામાં આવે છે ?





જવાબ = (C) 5 વર્ષે

 

22. પંચાયતીરાજનું મહત્વનું લક્ષણ કયું છે ?





જવાબ = (A) સત્તાનું વિકેન્દ્રીકરણ

 

23. રાજ્યમાં પંચાયતીરાજ કયા ખાતા નીચે આવે છે ?





જવાબ = (B) પંચાયત

 

24. કોઈપણ પંચાયતની ચૂંટણી લડવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ ?





જવાબ = (D) 21 વર્ષ

 

25. કોની ભલામણોને આધારે ગુજરાત પંચાયતધારો વધુ પ્રગતિશીલ બન્યો ?





જવાબ = (A) ઝીણાભાઈ દરજી

 

26. પંચાયતીરાજનો વિષય કઈ યાદી નીચે આવે છે ?





જવાબ = (A) સંયુક્ત

 

27. ગ્રામપંચાયતના વહીવટી વડાને શું કહે છે ?





જવાબ = (B) તલાટી કમ મંત્રી

 

28. પંચાયતીરાજની સ્તર રચનામાં સૌથી નીચેનું એકમ કયું છે ?





જવાબ = (D) ગ્રામ પંચાયત

 

29. ગ્રામ પંચાયતની સમિતિની સભા ઓછામાં ઓછા કેટલા મહિનામાં એકવાર ભરવી જોઇએ ?





જવાબ = (C) ત્રણ મહિને

 

30. તાલુકા પંચાયતના મંત્રી તરીકે કોણ ફરજ બજાવે છે ?





જવાબ = (D) તાલુકા વિકાસ અધિકારી

 

31. કયું ગુજરાતની આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિનું કેન્દ્ર નથી ?





જવાબ = (A) મોગરી

 

32. ધોળાવીરાનું ખોદકામ કોના માર્ગદર્શન નીચે થયું ?





જવાબ = (C) રવીન્દ્રસિંહ બિસ્ટર

 

33. સિદ્ધપુરનો રુદ્રમહાલય અસલમાં કોણે બંધાવેલો ?





જવાબ = (B) મૂળરાજ

 

34. મુનસર તળાવ કયા શહેરમાં બંધાવાયું છે ?





જવાબ = (D) વિરમગામ

 

35. રાણકદેવીનું મંદિર ક્યાં આવેલું છે ?





જવાબ = (D) વઢવાણ

 

36. રાણકીવાવ કોણે બંધાવી હતી ?





જવાબ = (C) ઉદયમીએ

 

37. સૌથી પ્રાચીન તોરણ ક્યાં છે ?





જવાબ = (C) વડનગર

 

38. અમદાવાદ ફરતા કોટને કુલ કેટલા દરવાજા હતા ?





જવાબ = (A) 18

 

39. કાંકરિયા તળાવ કયા વર્ષે બંધાર્યું હતું ?





જવાબ = (A) 1451

 

40. મથુરદાસ બાવાનું મંદિર ક્યાં આવેલું છે ?





જવાબ = (D) ખંભાત

 

41. અમદાવાદનું હઠીસિંહ નું મંદિર કયા ધર્મનું છે ?





જવાબ = (C) જૈન

 

42. ઢાંકની ગુફાઓ કયા પ્રદેશમાં આવેલ છે ?





જવાબ = (B) સૌરાષ્ટ્ર

 

43. પાર્વતી અને નૃત્ય કરતા ગણપતિ કયાં મળી આવ્યા છે ?





જવાબ = (C) ટીંટોઈ

 

44. વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે ?





જવાબ = (A) રાજકોટ

 

45. ક્યાં સ્વામિનારાયણ મંદિર નથી ?





જવાબ = (D) સારંગપુર

 

46. સૌરાષ્ટ્રમાં કયું શહેર ધાતુઉદ્યોગ ઈતિહાસ પ્રસિદ્ધ છે ?





જવાબ = (D) શિહોર

 

47. ગુજરાતમાં કલા સંસ્કારનું બીજારોપણ કોણે કર્યું ?





જવાબ = (A) રવિશંકર રાવળ

 

48. બંસીલાલ વર્માનું તખલ્લુસ શું હતું ?





જવાબ = (B) ચકોર

 

49. રેખાચિત્રોને કારણે કોણે પ્રસિદ્ધિ મેળવી હતી ?





જવાબ = (C) પીરાજી સાગરા

 

50. 'રાયજી' ના નામથી કોણ પ્રસિદ્ધ હતું ?





જવાબ = (D) ચંદ્ર ત્રિવેદી

Post a Comment

0 Comments