ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

હડકવાની રસી કોણે શોધી હતી ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. શાહીબાગ્નિ સ્થાપના કોણે કરી હતી ?
જવાબ = શાહજહાં

2. કાંકરીયા તળાવ કોણે બંધાવ્યું હતું ?
જવાબ = કુતુબુદ્દીન શાહે

3. કાંકરીયાનું મૂળ નામ શું હતું ?
જવાબ = હૌજે કુતુબ

4. નગીનાવાડી કોણે બંધાવી હતી ?
જવાબ = કુતુબુદ્દીન શાહે

5. અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી કયાં શાસકે આપી હતી ?
જવાબ = જહાંગીર

6. અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી ?
જવાબ = સુરત

7. ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની મનાઈ કોણે ફરમાવી હતી ?
જવાબ = ઓરંગઝેબ

8. મોગલકાળ દરમિયાન ગુજરાતનું કયૂં બંદર 'બાબુલ મક્કા' તરીકે ઓળખાતું હતું ?
જવાબ = સુરત

9. 'ભગવદ્દગોમંડળ' ના ગ્રંથો કોણે તૈયાર કરાવ્યા ?
જવાબ = ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ

10. મૌર્યશાસન કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી ?
જવાબ = ગિરિનગર હાલનું જુનાગઢ

11. દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર કયું છે ?
જવાબ = વાપી

12. ગુજરાતમાં સરેરાશ વરસાદ કેટલો છે ?
જવાબ = 83 સે.મી.

13. ગુજરાતનાં કયાં જિલ્લાઓમાંથી એકેય નેશનલ હાઈવે પસાર થતો નથી ?
જવાબ = મહેસાણા, નર્મદા, ડાંગ, બોટાદ, છોટા ઉદેપુર, જામનગર

14. ગુજરાતમાં સૌપ્રથમ રિફાઇનરી કયાં સ્થાપવામાં આવી હતી ?
જવાબ = કોયલી (જિ. વડોદરા, 1963માં)

15. કોયલી રિફાઇનરી બનવાની શરૂઆત કયાં મુખ્યમંત્રીના કાળમાં થઈ હતી ?
જવાબ = બળવંતરાય મહેતા

16. ગુજરાતમાં સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી કયાં સ્થાપવામાં આવી હતી ?
જવાબ = દાંતીવાડા ઈ.સ. 1972માં

17. ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કયાં થઇ હતી ?
જવાબ = પાટણમાં ઈ.સ. 1923માં

18. ગુજરાતની સૌથી મોટી સિમેન્ટ ફેક્ટરી કઈ છે ?
જવાબ = ભરૂચ નજીક નર્મદાનગર ખાતેની નર્મદા સિમેન્ટ કંપની

19. ગુજરાતનો પ્રથમ નંબરનો રોકડીયો પાક કયો છે ?
જવાબ = મગફળી

20. ગુજરાતમાંથી નીકળતી માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે ?
જવાબ = ભાદર

21. રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે ?
જવાબ = નર્મદા કાંઠે નાગેશ્વરમાં

22. પિંગળશી ગઢવી નું નામ કયાં ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = લોકસાહિત્ય

23. કાનજી ભુટા બારોટ કયાં ક્ષેત્રે જાણીતા છે ?
જવાબ = લોકવાર્તાકાર

24. દુલા ભાયા કાગનું નામ કયાં ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = લોકસાહિત્ય

25. દિવાળીબેન ભીલનું નામ કયાં ક્ષેત્રે જાણીતું છે ?
જવાબ = લોકસંગીત

26. 'મહાત્મા ગાંધી કીર્તિમંદિર' અને 'ભારત મંદિર' નાં સ્થાપક કોણ હતા ?
જવાબ = નાનજી કાલિદાસ મહેતા

27. અમદાવાદમાં 'દર્પણ એકેડમી' ની સ્થાપના કોને કરી હતી ?
જવાબ = મૃણાલિની સારાભાઈ

28. જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજી જન્મ કયાં થયો હતો ?
જવાબ = માંડવી (જિ. કચ્છ)

29. સુગમ સંગીતના પ્રણેતા કોણે તરીકે કોણ જાણીતું છે ?
જવાબ = અવિનાશ વ્યાસ

30. તાના-રીરી સંગીત મહોત્સવ ક્યાં યોજાય છે ?
જવાબ = વડનગરમાં

31. વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે ?
જવાબ = સ્કર્વી

32. કયો માનસિક રોગ છે ?
જવાબ = સિઝોફેનિયા

33. રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાન ક્યાં આવેલું છે ?
જવાબ = પણજી

34. એર્નીથોલોજી એટલે શું ?
જવાબ = પક્ષીઓનું અધ્યાયન

35. રુધિર જૂથોનું વર્ગીકરણ સૌપ્રથમ કોણે કર્યું હતું ?
જવાબ = લેન્ડ સ્ટિનર

36. કયો રોગ પ્રોટીનની ખામીથી થાય છે ?
જવાબ = ક્વાશિયોરકોર

37. કયો નેત્ર સંબંધી રોગ છે ?
જવાબ = જીરોપ્થેલમિયા

38. ફૂલોનું અધ્યયન કયાં નામે ઓળખાય છે ?
જવાબ = એન્થોલોજી

39. હડકવાની રસી કોણે શોધી હતી ?
જવાબ = લુઈ પાશ્વર

40. આધુનિક એન્ટિસેપ્ટિક સર્જનના પિતા કોણ કહેવાય છે ?
જવાબ = જોસેફ લિસ્ટર

41. રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય છે ?
જવાબ = વિધાનપરિષદ

42. રાજ્યના નીચલા ગૃહને શું કહેવાય છે ?
જવાબ = વિધાનસભા

43. લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ ?
જવાબ = 25

44. રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ?
જવાબ = 30

45. વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ?
જવાબ = 25

46. વિધાનપરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ ?
જવાબ = 30

47. બંધારણમાન્ય ભાષાઓ કેટલી છે ?
જવાબ = 22

48. બંધારણની માન્ય ભાષાઓની યાદી કયા પરિશિષ્ટમાં છે ?
જવાબ = આઠમું

49. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે ?
જવાબ = પ્રથમ

50. ભારતના રાષ્ટ્રચિહ્નોમાં અશોકચક્રમાં કેટલા આરા હોય છે ?
જવાબ = 24

Post a Comment

0 Comments