ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ગુજરાતમાં પંચાયતીરાજનો કાયદો કયા વર્ષે ઘડાયો હતો ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ગુજરાતમાં ગોકુળગામ યોજના કયા મુખ્યમંત્રીએ શરૂ કરી હતી ?





જવાબ = (A) કેશુભાઈ પટેલ

 

2. કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં 'નવનિર્માણ' આંદોલન થયું હતું ?





જવાબ = (C) ચીમનભાઈ પટેલ

 

3. પંચામૃત યોજના કયા મુખ્યપ્રધાને શરૂ કરી હતી ?





જવાબ = (B) નરેન્દ્ર મોદી

 

4. ઈન્દિરા ગાંધીએ આંતરિક કટોકટી જાહેર કરી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?





જવાબ = (A) બાબુભાઈ પટેલ

 

5. શહીદ સ્મારકનો પ્રશ્ન કયા મુખ્યમંત્રીએ ઉકેલ્યો હતો ?





જવાબ = (C) હિતેન્દ્રભાઇ દેસાઇ

 

6. અનામત આંદોલન ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં થયું હતું ?





જવાબ = (B) માધવસિંહ સોલંકી

 

7. ચાવડાવંશનો સ્થાપક કોણ હતો ?





જવાબ = (A) વનરાજ ચાવડા

 

8. સિદ્ધહેમશબ્દા નું શાસન ગ્રંથ કોના સમયમાં લખાયો હતો ?





જવાબ = (A) સિધ્ધરાજ

 

9. ગુજરાતના કયા રાજવીએ આશાભીલને હરાવી કર્ણાવતીની સ્થાપના કરી ?





જવાબ = (C) કર્ણદેવ સોલંકી

 

10. સોલંકીવંશનો અંતિમ રાજવી કોણ હતો ?





જવાબ = (C) ત્રિભુવનપાળ

 

11. ચાવડાવંશનો છેલ્લો શાસક કોણ હતો ?





જવાબ = (C) સામંતસિંહ

 

12. અપુત્રિકા ધનનો ત્યાગ ગુજરાતના કયા રાજવીએ કર્યો હતો ?





જવાબ = (D) કુમારપાળ

 

13. ગુજરાતના કયા રાજવીએ રુદ્રમહાલય બંધાવ્યો હતો ?





જવાબ = (B) મૂળરાજ સોલંકી

 

14. મહમૂદ બેગડાએ ચાંપાનેરમાં બંધાવેલા કિલ્લા નું નામ શું હતું ?





જવાબ = (B) જહાંપના

 

15. ખેડા રાષ્ટ્રકુટ સત્તાકાળ સમયમાં કયા નામે ઓળખાતું હતું ?





જવાબ = (B) ખેટક

 

16. ગુજરાતી સલ્તનતના કયા સુલતાનને સંત સુલતાન તરીકે ઓળખવામાં આવે છે ?





જવાબ = (B) મુઝફફરશાહ બીજો

 

17. ગુજરાતના સૌપ્રથમ શાસનકર્તા તરીકે કોને ગણી શકાય ?





જવાબ = (A) ચંદ્રગુપ્ત મૌર્ય

 

18. સૌરાષ્ટ્રનું વડુંમથક ક્યાં હતું ?





જવાબ = (B) ગિરિનગર

 

19. કોના રાજ્યપાલ સુદિશાખે સ્વામીના ધર્મ, કીર્તિ, યશની અભિવૃદ્ધિ કરવા સેતુના સમારકામની યોજના પાર પાડી ?





જવાબ = (C) રુદ્રદામા

 

20. ભટ્ટાર્ક કયાં વંશનો સ્થાપક હતો ?





જવાબ = (D) મૈત્રક

 

21. ભટ્ટાર્કે રાજમુદ્રામાં રાજપ્રતીક તરીકે કોની પસંદગી કરી હતી ?





જવાબ = (A) નંદી વૃષભ

 

22. વલભી કયા ધર્મનું એક મોટું કેન્દ્ર હતું ?





જવાબ = (B) જૈન

 

23. દ્રોણસિંહે કયું બિરુદ ધારણ કર્યું હતું ?





જવાબ = (C) મહારાજ

 

24. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (D) ભટ્ટાર્ક - ગુપ્ત વંશ

 

25. 'ધર્માદિત્ય' એવું દ્રિતીય નામ કોણે ધારણ કર્યું હતું ?





જવાબ = (C) શિલાદિત્ય

 

26. કયો રાજા દર વર્ષે 'મોક્ષ પરિષદ' ભરતો ને ચારે દિશાઓના ભિક્ષુઓને તેડાવી તેઓને વિવિધ દ્રવ્ય દેતો ?





જવાબ = (A) શિલાદિત્ય

 

27. કોણે 'દ્રવ્યાશ્રય' મહાકાવ્યમાં મૂળરાજનાં કેટલાંક પરાક્રમ વિગતે નિરૂપ્યાં છે ?





જવાબ = (C) હેમચંદ્રાચાર્ય

 

28. નરાજે અણહિલ્લપાટક નામે નગર સ્થાપ્યું ત્યાં પહેલાં કયું ગામ વસેલું હતું ?





જવાબ = (A) લાક્ષારામ

 

29. ત્રિભુવનગંડ બિરુદ કોને આપવામાં આવ્યું હતું ?





જવાબ = (B) સિદ્ધરાજ જયસિંહ

 

30. કયું બિરુદ સિદ્ધરાજ જયસિંહનું નથી ?





જવાબ = (D) પ્રિયદર્શી

 

31. કોને 'ઉમાપતિવર લબ્ધપ્રસાદ' કહેવામાં આવ્યો છે ?





જવાબ = (A) કુમારપાળ

 

32. કયું સારંગદેવનું બિરુદ નથી ?





જવાબ = (D) અવંતિનાથ

 

33. સ્તંભતીર્થ એટલે કયું શહેર ?





જવાબ = (B) ખંભાત

 

34. અહમદનગર એટલે હાલનું કયું શહેર ?





જવાબ = (C) હિંમતનગર

 

35. મુરાદ, દારા અને શુજા કોના ભાઈ હતા ?





જવાબ = (C) ઔરંગઝેબ

 

36. ગુજરાતમાં પંચાયતીરાજનો કાયદો કયા વર્ષે ઘડાયો હતો ?





જવાબ = (A) 1961

 

37. ઘનશ્યામભાઈ મુખ્યમંત્રી બન્યા પછી કઈ વિધાનસભા બેઠક પરથી વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા ?





જવાબ = (D) દહેગામ

 

38. નશ્યામભાઈ ઓઝા કોના અનુગામી મુખ્ય પ્રધાન બન્યા હતા ?





જવાબ = (A) હિતેન્દ્રભાઇ દેસાઇ

 

39. 1969માં ગુજરાતમાં મોટા પાયે કોમી રમખાણો ફાટી નીકળ્યાં ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ?





જવાબ = (B) હિતેન્દ્રભાઇ દેસાઇ

 

40. કુટુંબપોથીની પદ્ધતિ કયા મુખ્ય પ્રધાને દાખલ કરી હતી ?





જવાબ = (D) માધવસિંહ સોલંકી

 

41. શંકરસિંહ વાઘેલા કયા મુખ્યમંત્રીના અનુગામી બન્યા ?





જવાબ = (A) સુરેશચંદ્ર મહેતા

 

42. ભારતીય સમવાયતંત્રમાં સ્થાનિક સ્વરાજનો વિષય રાજ્યને સોંપવામાં આવ્યો છે અને તેને બંધારણની કઈ અનુસૂચિમાં સમાવવામાં આવ્યો છે ?





જવાબ = (A) 7મી

 

43. ભારતીય સમવાયતંત્રમાં સ્થાનિક સ્વરાજનો વહીવટ કયા વર્ષ સુધી ભારત સરકારના અધિનિયમ 1935 અંતર્ગત કરાયો હતો ?





જવાબ = (B) 1992

 

44. કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતોને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો ?





જવાબ = (C) 73માં

 

45. ગુજરાત રાજ્યની રચના થયા બાદ તરત જ કોના અધ્યક્ષપણા હેઠળ લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિની રચના કરવામાં આવી ?





જવાબ = (D) રસીકલાલ પરીખ

 

46. ગુજરાતમાં પંચાયત અધિનિયમ કયા વર્ષે ઘડવામાં આવ્યો ?





જવાબ = (A) 1961માં

 

47. ગુજરાતમાં પંચાયતીરાજ કયારથી અમલમાં આવેલ છે ?





જવાબ = (C) 1-4-63થી

 

48. 1961ના ગુજરાત પંચાયત અધિનિયમમાં જરૂરી યોગ્ય સુધારા કરવા કોના અધ્યક્ષપણા હેઠળ સમિતિ નીમવામાં આવી ?





જવાબ = (B) જાદવજીભાઈ મોદી

 

49. પંચાયતીરાજ તંત્રની વહિવટ વ્યવસ્થાના નાણાકીય માળખામાં અને પદ્ધતિઓમાં જરૂરી ભલામણ સૂચવવા કોની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિ રચવામાં આવી ?





જવાબ = (A) ઝીણાભાઈ દરજી

 

50. 1993નો નવો પંચાયતધારો ક્યારથી અમલમાં આવેલ છે ?





જવાબ = (C) 15-4-1994થી

Post a Comment

0 Comments