ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ગુરુનાનકે કઈ નદીના કિનારે વિશ્રામ કર્યો હતો ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. નવતર શૈલીની ચિત્રકલાની શોધ માટે કોણ વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી શક્યા હતા ?





જવાબ = (B) ભૂપેન ખખ્ખર

 

2. કયા રાજ્યના મહારાજે રાજા રવિ વર્માને બોલાવ્યા હતા ?





જવાબ = (D) ભાવનગર

 

3. સહસ્ત્રલિંગ સરોવર ફરતાં કેટલાં દેવી મંદિરો હતા ?





જવાબ = (B) 108

 

4. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી ક્યાં આવેલી છે ?





જવાબ = (A) સારસામાં

 

5. કયા સમર્થ સુરીનો મોગલ સમ્રાટ અકબર પર ઘણો પ્રભાવ હતો ?





જવાબ = (B) હરીવિજયસૂરી

 

6. ખપૂટાચાર્યે મંત્રબળે બૌદ્ધ પ્રતિમાને નમાવી એવો ઉલ્લેખ કયા ગ્રંથોમાં છે ?





જવાબ = (C) જૈન ગ્રંથો

 

7. પારસીઓનું ધર્મ પુસ્તક કઈ ભાષામાં લખાયેલ છે ?





જવાબ = (D) ઝંદ

 

8. પારસીઓના દફનસ્થાનને કયા નામે ઓળખવામાં આવે છે ?





જવાબ = (A) દખમું

 

9. 1944માં બહાઈઓની આધ્યાત્મિક સભાની સ્થાપના કયાં થઇ હતી ?





જવાબ = (B) વડોદરા

 

10. ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રવેશ કોના દ્વારા થયો ?





જવાબ = (D) પોર્ટુગીઝો

 

11. ગુરુનાનકે કઈ નદીના કિનારે વિશ્રામ કર્યો હતો ?





જવાબ = (C) નર્મદા

 

12. ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં કેટલાં નૃત્યકરણો વર્ણવેલાં છે ?





જવાબ = (D) 108

 

13. મૃણાલીની સારાભાઈ કયા રાજ્યનાં વતની છે ?





જવાબ = (A) કેરલ

 

14. 'કદંબ' સંસ્થાની સ્થાપના કોણે કરી ?





જવાબ = (C) કુમુદીની લાખિયા

 

15. ઝવેરીબહેનો કયા નૃત્ય માટે પ્રખ્યાત હતી ?





જવાબ = (A) મણિપુરી

 

16. ટિપ્પણી નૃત્ય કયા પંથકનું શ્રમહારી નૃત્ય છે ?





જવાબ = (B) ચોરવાડ

 

17. પઢારેનું કયું નૃત્ય વિશિષ્ટ લોકનૃત્ય છે ?





જવાબ = (B) મંજીરા નૃત્ય

 

18. મેરાયો કયા જિલ્લાનું લોકનૃત્ય છે ?





જવાબ = (D) બનાસકાંઠા

 

19. સિદીઓનું નૃત્ય કયા નામે ઓળખાય છે ?





જવાબ = (B) ધમાલ

 

20. 1886માં કયા શહેરમાં સંગીતશાળા શરૂ કરવામાં આવી ?





જવાબ = (A) વડોદરા

 

21. સૌરાષ્ટ્ર રાજ્ય સંગીત નાટક અકાદમીની સ્થાપના કયા વર્ષે થઈ ?





જવાબ = (D) 1954

 

22. ગુજરાતમાં પાકું થિયેટર કોણે બંધાવ્યું ?





જવાબ = (A) ડાહ્યાભાઈએ

 

23. 'ભટ્ટનું ભોપાળું' નાટક કોણે લખ્યું ?





જવાબ = (B) નવલરામ

 

24. 1949માં ગુજરાત વિધાનસભાની શતાબ્દી વેળા કયું નાટક ભજવાયું ?





જવાબ = (A) રાઈનો પર્વત

 

25. ગુજરાતી ચિત્રપટની સુવર્ણ જયંતિ કયા વર્ષે ઉજવાઈ ?





જવાબ = (A) 1982

 

26. પહેલું ગુજરાતી ચિત્રપટ કહ્યું હતું ?





જવાબ = (B) નરસિંહ મહેતા

 

27. રાજકીય કારણોસર પ્રતિબંધ પામનાર ભારતની સૌપ્રથમ ફિલ્મ કઈ છે ?





જવાબ = (C) ભક્ત વિદુર

 

28. ભારતની સૌ પ્રથમ બોલતી ફિલ્મ કઈ ?





જવાબ = (A) આલમ આરા

 

29. ભરતકામની પરંપરામાં કયું ભરત શિરમોર સમું છે ?





જવાબ = (C) બન્ની ભરત

 

30. હીરનું ભરત કઈ બહેનો ભરે છે ?





જવાબ = (A) ભરવાડ

 

31. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (C) મકરવાહિની ગંગા - નારેશ્વર

 

32. ધાતુઉદ્યોગ માટે કયું સ્થળ ઈતિહાસ પ્રસિદ્ધ નથી ?





જવાબ = (A) ભુજ

 

33. કયું યુગ્મ ખોટું જોડાયેલ છે ?





જવાબ = (D) સીમંધર દેરાસર - નડિયાદ

 

34. કયું યુગ્મ ખોટું જોડાયેલું છે ?





જવાબ = (D) બંસીલાલ વર્મા - રાયજી

 

35. કયું યુગ્મ ખોટું જોડાયેલું છે ?





જવાબ = (D) નાગેશ્વર - વિષ્ણુનું મંદિર

 

36. નરસિંહનું મંદિર કયા શહેરમાં છે ?





જવાબ = (C) વડોદરા

 

37. જૈન ધર્મને સ્વતંત્ર સ્વરૂપ કોણે આપ્યું હતું ?





જવાબ = (B) મહાવીર સ્વામીએ

 

38. ગુરુદ્વારા કયાં આવેલું નથી ?





જવાબ = (D) રાજકોટ

 

39. કયું યુગ્મ સાચું જોડાયેલ છે ?





જવાબ = (A) ગોફગુંથન સોળંગા રાસ - સૌરાષ્ટ્રના કોળી

 

40. કયું યુગ્મ ખોટું જોડાયેલું છે ?





જવાબ = (B) અલ્લાબેલી - જશવંત ઠાકર

 

41. નાટકની પરિભાષામાં ટોટલ થિયેટર કોને કહેવાય છે ?





જવાબ = (D) ભવાઈ

 

42. સંગીત-નાટક અકાદમીની સ્થાપના કયા વર્ષે થઈ ?





જવાબ = (A) 1953

 

43. કયું આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિનું કેન્દ્ર નથી ?





જવાબ = (D) લીંબડી

 

44. કયાં બૌદ્ધ ગુફા સ્થાપત્ય આવેલું છે ?





જવાબ = (A) ઢાંક

 

45. કયું મહમૂદ બેગડાના સમયનું નિર્માણ નથી ?





જવાબ = (D) શાહીબાગ

 

46. અનુમૈત્રક કાળનાં મંદિરો શિખરની દ્રષ્ટિએ કેટલા વર્ગમાં વિભક્ત કરાય છે ?





જવાબ = (C) 4

 

47. દેવની મોરીના દરેક ગોખમાં કોની માટીમાંથી બનેલી મૂર્તિઓ મૂકેલી છે ?





જવાબ = (D) બુદ્ધ

 

48. હડપ્પાકાલીન સમયની 2 'મૂર્તિ' એક કૂતરાની અને એક બતકની ક્યાંથી મળી આવી છે ?





જવાબ = (A) લોથલ

 

49. 'વીસમી સદી' માસિક કોણે શરૂ કર્યું હતું ?





જવાબ = (C) હાજીમહંમદ અલ્લારખા શિવજીએ

 

50. વડોદરા કલાભવનની સ્થાપના કયા વર્ષે થઈ હતી ?





જવાબ = (A) 1890

Post a Comment

0 Comments