ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતિય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ?





જવાબ = (D) ઉપરના બધા જ

 

2. ગુપ્તયુગના પતન બાદ ગુજરાત રાજ્ય હિન્દુ અથવા બુદ્ધિસ્ટ રાજ્ય તરીકે વિકસિત થયું હતું . ગુપ્ત પછી કયા વંશના રાજવીઓએ 6 થી 8 સદી દરમિયાન ગુજરાતમાં શાસન કર્યું ?





જવાબ = (A) મૈત્રક વંશ

 

3. દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ?





જવાબ = (B) અલાઉદ્દીન ખીલજી

 

4. મુગલ સલ્તનતના વાઈસરોય તરીકે ગુજરાતમાં નીચે દર્શાવેલ માંથી કોણે ફરજ બજાવેલ હતી ?





જવાબ = (D) ઉપર દર્શાવેલ બધા જ

 

5. સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે ?





જવાબ = (D) ધોળાવીરા

 

6. ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?





જવાબ = (C) રુપસિંહ અને જોગીયા ભગત

 

7. શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?





જવાબ = (C) હિન્દ છોડો ચળવળ

 

8. 'પંચમહાલ ભીલ સેવામંડળ' ની સ્થાપના કોણે કરી હતી ?





જવાબ = (A) ઠક્કર બાપા

 

9. કચ્છમાં નીચે પૈકી ક્યા બેટમાં ધોળાવીરા આવેલું છે ?





જવાબ = (B) ખાદીર

 

10. 16મી સદીમાં ગુજરાતમાં શાસનતંત્ર સંદર્ભે 'મિરેબકર' હોદ્દો ક્યા અધિકારીને આપવામાં આવતો ?





જવાબ = (D) નૌસેનાના વડા

 

11. ગુજરાત કોલેજ ખાતે હાથમાં ધ્વજ લઇને કોલેજ કમ્પાઉન્ડમાં પ્રવેશેલ વિનોદ કિનારીવાલા કયા આંદોલન દરમિયાન શહિદ થયા હતા ?





જવાબ = (B) હિંદ છોડો આંદોલન

 

12. ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કયારે થઈ હતી ?





જવાબ = (B) 18મી ઓકટોબર, 1920

 

13. રાજકોટ જિલ્લાનું ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે ?





જવાબ = (B) શૈલ ગુફાઓ

 

14. આરઝી હકૂમત વિજયદિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે ?





જવાબ = (A) 9 નવેમ્બર

 

15. 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી, ગુજરાતને દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો ?





જવાબ = (D) અલ્લાઉદ્દીન ખીલજી

 

16. નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિ નું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ?





જવાબ = (A) મંડી

 

17. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું ?





જવાબ = (B) સુરત

 

18. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું ?





જવાબ = (C) 1971

 

19. સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ?





જવાબ = (D) ગુલામ

 

20. 1947માં ગુજરાતનાં કયા રાજવાડાએ ભારતીય સંઘમાં જોડાવવાના કરાર ઉપર સહી કરવા ઈનકાર કરેલ હતો ?





જવાબ = (D) જુનાગઢ

 

21. ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો (Saurashtra Land Reforms Act) કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ?





જવાબ = (B) 1951

 

22. ગુજરાતનો અધિકૃત અને વિશ્વસનીય ઈતિહાસ આપણા કયા યુગથી પ્રાપ્ત થાય છે ?





જવાબ = (B) મૌર્ય

 

23. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી મળે છે ?





જવાબ = (D) મૌર્યકાળ

 

24. સુદર્શન તળાવ કોના સૂબાએ બંધાવ્યું હતું ?





જવાબ = (C) ચંદ્રગુપ્ત

 

25. અશોકના શિલાલેખ ગુજરાતમાં ક્યાં આવેલા છે ?





જવાબ = (B) જુનાગઢ

 

26. અશોક કોનો પુત્ર હતો ?





જવાબ = (C) બિંદુસાર

 

27. પાલિતાણા કોણે વસાવ્યું હતું ?





જવાબ = (A) નાગાર્જુને

 

28. મૈત્રક રાજવંશનો સ્થાપક કોણ હતો ?





જવાબ = (A) ભટ્ટાર્ક

 

29. 'ધર્માદિત્ય' નામ કોણે પ્રાપ્ત કર્યું હતું ?





જવાબ = (C) શિલાદિત્યે

 

30. ચક્રવર્તી હર્ષના જમાઈ કોણ હતા ?





જવાબ = (A) ધ્રુવસેને

 

31. વનરાજ ચાવડાએ કેટલાં વર્ષ રાજ કર્યું હતું ?





જવાબ = (D) 60

 

32. મૈત્રકકાળમાં ભટ્ટાર્કની રાજધાની ક્યાં હતી ?





જવાબ = (D) વલભી

 

33. વનરાજ ચાવડાએ ક્યાં રાજ્ય સ્થાપ્યું ?





જવાબ = (A) અણહિલવાડ

 

34. કયો સમય પ્રાચીન ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે ?





જવાબ = (B) સોલંકીકાળ

 

35. સોલંકીવંશના સ્થાપક કોને ગણવામાં આવે છે ?





જવાબ = (C) મૂળરાજ

 

36. મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું ?





જવાબ = (A) ભીમદેવ પહેલાએ

 

37. બાર્બરક જિષ્ણુ કોને કહેવાય છે ?





જવાબ = (A) સિધ્ધરાજ જયસિંહ

 

38. રાણકદેવી ક્યાં સતી થઈ હતી ?





જવાબ = (B) વઢવાણ પાસે

 

39. ગુજરાતનો અશોક કયા રાજાને કહેવામાં આવે છે ?





જવાબ = (A) કુમારપાળ

 

40. કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?





જવાબ = (C) હેમચંદ્રાચાર્ય

 

41. વાઘેલા વંશ નો પ્રથમ રાજા કોણ હતો ?





જવાબ = (A) વિસલદેવ

 

42. ધોળકા ગામ કોણે વસાવ્યું હતું ?





જવાબ = (A) લવણપ્રસાદે

 

43. કોણે ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય સ્થાપ્યું હતું ?





જવાબ = (A) ઝફફરખાને

 

44. અહેમદશાહ પહેલાએ ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઇ કાફલો તૈયાર કરાવ્યો અને તેનું મુખ્યમથક ક્યાં રાખ્યું ?





જવાબ = (D) ખંભાત

 

45. ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર સુલતાન કોણ હતો ?





જવાબ = (C) મહેમુદ બેગડો

 

46. સલીમ તરીકે કયો મોગલ બાદશાહ જાણીતો છે ?





જવાબ = (B) જહાંગીર

 

47. કોણે હોળી અને દિવાળીની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હતો ?





જવાબ = (D) ઔરંગઝેબ

 

48. ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો ?





જવાબ = (C) દાહોદ

 

49. ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે થઈ હતી ?





જવાબ = (A) 1962

 

50. ગુજરાતમાં પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી કોણ બન્યા ?





જવાબ = (D) બાબુભાઈ પટેલ

Post a Comment

0 Comments