ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રશ્નો અને તેના જવાબો.

અકબરે ગુજરાત ક્યા વર્ષમાં જીત્યું ?

કેમ છો મિત્રો GK Gujarati માં તમારો સ્વાગત છે. મિત્રો તમને ગુજરાત ગવર્મેન્ટ જોબ માટે ઉપયોગી થઇ શકે તેવા જનરલ નોલેજ ના પ્રશ્નો અને તેના જવાબો નીચે આપેલા છે.


1. ગુજરાતના સૌપ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુક થઇ હતી ?





જવાબ = (B) મહેદી નવાઝજંગ

 

2. ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તક નું નામ આપો





જવાબ = (B) ઘ કન્વીનીઅન્ટ એકશન

 

3. ગુજરાત રાજ્ય તેની સ્થાપના અગાઉ ક્યા રાજ્ય સાથે જોડાયેલું હતું ?





જવાબ = (C) મહારાષ્ટ્ર

 

4. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?





જવાબ = (C) બળવંતરાય મહેતા

 

5. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાન્તિકારી પ્રવ્રુતિ શરૂ કરેલ ?





જવાબ = (D) ઈંગ્લેન્ડ

 

6. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો હોદ્દો ધરાવતા હતા ?





જવાબ = (C) વિદેશ મંત્રી

 

7. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?





જવાબ = (D) કોચરબ આશ્રમ

 

8. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો ?





જવાબ = (D) નરેન્દ્રભાઈ મોદી

 

9. સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ?





જવાબ = (B) અમદાવાદ

 

10. અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે





જવાબ = (B) શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ

 

11. અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?





જવાબ = (A) કાર્બન ડેટિંગ

 

12. આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ?





જવાબ = (D) અક્ષરધામ

 

13. આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડયું નથી ?





જવાબ = (D) અમરસિંહ ચૌધરી

 

14. પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ?





જવાબ = (A) ઉદયમતી

 

15. શ્રીમદ હેમંતચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું ?





જવાબ = (C) સિધ્ધરાજ જયસિંહ

 

16. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ?





જવાબ = (C) બળવંતરાય મહેતા

 

17. "સૂર્યપુત્ર" પુસ્તકમાં કેન્દ્રસ્થાને કોણ છે ?





જવાબ = (C) ચીમનભાઈ પટેલ

 

18. આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ?





જવાબ = (D) પ્રબોધ રાવળ

 

19. 'છેલ્લો કટોરો આ ઝેરનો બાપું' કોણે ગાયું ?





જવાબ = (A) ઝવેરચંદ મેઘાણી

 

20. ગુજરાતમાં 'બારડોલી સત્યાગ્રહ' સાથે કોનું નામ જોડાયેલું છે ?





જવાબ = (B) સરદાર પટેલ

 

21. નીલમબાગ પેલેસ કયા શહેરમાં છે ?





જવાબ = (C) ભાવનગર

 

22. જ્યાં ગાંધીજીનું બાળપણ વિત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' ક્યા શહેરમાં આવેલો છે ?





જવાબ = (B) રાજકોટ

 

23. ગુજરાતમાં સૌથી વધારે વાર બજેટ રજુ કરનાર નાણામંત્રી ?





જવાબ = (B) વજુભાઈ વાળા

 

24. ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ઈ.સ.1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાઈ છે તેવી કઈ ઘટના આકાર પામી ?





જવાબ = (D) દાંડી યાત્રા-મીઠાનો સત્યાગ્રહ

 

25. મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું ?





જવાબ = (A) પ્રભાસ

 

26. સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ ક્યો ?





જવાબ = (C) ગોળમેજી પરિષદ

 

27. ગાંધીજીએ સૌપ્રથમ ક્યા આશ્રમ સ્થાપ્યો હતો ?





જવાબ = (D) કોચરબ

 

28. હાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ?





જવાબ = (A) ગુજરાત વિદ્યાપીઠ

 

29. આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર નું બિરુદ પ્રાપ્ત થયું હતું ?





જવાબ = (C) ખેડાનો સત્યાગ્રહ

 

30. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રાએ સત્યાગ્રહ શાના માટે હતો ?





જવાબ = (C) મીઠાનો સત્યાગ્રહ

 

31. ડો. જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા ?





જવાબ = (B) પહેલા

 

32. નસિરુદિન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?





જવાબ = (B) સલ્તનત યુગ

 

33. ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ?





જવાબ = (B) ભરૂચ

 

34. સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ?





જવાબ = (B) ચાવડા વંશ

 

35. ભવાઇના આધ પુરૂષ કયા અસાઈત યુગમાં થઈ ગયા ?





જવાબ = (D) સલ્તનત યુગ

 

36. ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ક્યા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ ?





જવાબ = (D) ઉતરાણ-અંકલેશ્વર

 

37. જૂનાગઢની મુલાકાત બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર ક્યા દેશના રાજા એ લીધેલી ?





જવાબ = (B) મગધ

 

38. મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બંધાયું હતું ?





જવાબ = (D) ભીમદેવ પહેલો

 

39. ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ?





જવાબ = (A) કુમારપાળ

 

40. અકબરે ગુજરાત ક્યા વર્ષમાં જીત્યું ?





જવાબ = (B) 1572

 

41. નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?





જવાબ = (B) હેમચંદ્રાચાર્યનું 'પરિશિષ્ઠપર્વ'

 

42. 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?





જવાબ = (D) જામ રણજિતસિંહ

 

43. પ્રથમ કાઠીયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ જોડાઈ હતી ?





જવાબ = (B) વિઠ્ઠલભાઈ પટેલ

 

44. સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું ?





જવાબ = (C) મંડલ

 

45. સૌરાષ્ટ્રનાં સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ?





જવાબ = (B) મણિશંકર કીકાણી

 

46. પ્રભુદાસ ગાંધીનું પુસ્તક 'જીવનનું પરોઢ' ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે ?





જવાબ = (B) ગાંધીજીના આફ્રિકાવાસને

 

47. જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ?





જવાબ = (B) જૂનાગઢનો વઝીર

 

48. ગાંધીજીની યાદમાં ગુજરાતમાં 'મીઠાનો ડુંગર' (Salt Mountain) ક્યા શહેરમાં બનાવવામાં આવેલો છે ?





જવાબ = (A) ગાંધીનગર

 

49. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવેલ હતું ?





જવાબ = (D) સિદ્ધરાજ જયસિંહ

 

50. ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાનો અને તેમનાં સમયકાળનાં આધારે પ્રથમથી નીચેના ક્રમમાં ગોઠવો.
1. મા. જીવરાજ મહેતા      (A) પ્રથમ
2. બળવંતરાય મહેતા      (B) બીજા
3. હિતેન્દ્રભાઈ દેસાઈ       (C) ત્રીજા
4. ઘનશ્યામભાઈ ઓઝા   (D) ચોથા





જવાબ = (B) 1-A,2-B,3-C,4-D

Post a Comment

0 Comments